હિંદૂ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નથી પેદા થતા સંતાનને શું પિતાની સંપત્તિમાં મળશે હક્ક? આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે આપી દીધો ઐતિહાસિક ચુકાદો, લાખો બાળકોને મળશે લાભ

|

Jan 23, 2019 | 6:54 AM

એક હિંદૂ મહિલા અને મુસ્લિમ પુરૂષના લગ્ન જો પરિવારજનોની સંમતિથી અને કાયદાકીય રીતે થયા હોય તો તે લગ્નથી પેદા થનાર બાળકને પિતાની સંપત્તિ મેળવવાનો સંપૂર્ણ હક્ક છે તેમ સુપ્રિમ કોર્ટે એક નિર્ણયમાં જણાવ્યું છે. સાથે જ એક હિંદૂ મહિલા અને મસ્લિમ પુરૂષના લગ્ન કાયદાકીય રીતે ન થયા હોય તો પણ તેમના લગ્નસંબંધથી જન્મેલું બાળક કાયદેસર […]

હિંદૂ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નથી પેદા થતા સંતાનને શું પિતાની સંપત્તિમાં મળશે હક્ક? આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે આપી દીધો ઐતિહાસિક ચુકાદો, લાખો બાળકોને મળશે લાભ

Follow us on

એક હિંદૂ મહિલા અને મુસ્લિમ પુરૂષના લગ્ન જો પરિવારજનોની સંમતિથી અને કાયદાકીય રીતે થયા હોય તો તે લગ્નથી પેદા થનાર બાળકને પિતાની સંપત્તિ મેળવવાનો સંપૂર્ણ હક્ક છે તેમ સુપ્રિમ કોર્ટે એક નિર્ણયમાં જણાવ્યું છે.

સાથે જ એક હિંદૂ મહિલા અને મસ્લિમ પુરૂષના લગ્ન કાયદાકીય રીતે ન થયા હોય તો પણ તેમના લગ્નસંબંધથી જન્મેલું બાળક કાયદેસર ગણાશે.

સુપ્રિમ કોર્ટે કેરળ હાઈકોર્ટના જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિમ એમએમ શાંતનગૌદરની બેંચે આદેશને યોગ્ય બતાવતા કહ્યું કે દંપતી મોહમ્મદ ઈલિયાસ અને વલ્લીઅમ્માનો દીકરો કાયદેસર છે અને તેને તેના પિતાની સંપત્તિમાંથી ભાગ મેળવવાનો સંપૂર્ણ હક્ક છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મહત્ત્વનું છે કે શમશુદ્દીનના પિતા મોહમ્મદ ઈલિયાસ મુસ્લિમ છે અને મા વલ્લીઅમ્મા હિંદૂ છે. બંને વચ્ચે પ્રેમ થયો અને બંનેએ ઘરવાળાઓથી છૂપાઈને લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેમને એક દીકરો થયો જેું નામ રખાયું શમશુદ્દીન. હવે જ્યારે શમશુદ્દીને પોતાના પિતાની સંપત્તિ પર પોતાનો હક્ક માગ્યો તો પિતાના પરિવારે તેને હક્ક આપવાનો ઈન્કાર કરી દીધો. કાકાના ભાઈઓએ કોર્ટમાં એ પણ તર્ક આપ્યો છે શમશુદ્દીનના માતા-પિતાએ કાયદાકીય રીતે લગ્ન નહોતા કર્યા અને લગ્ન વખતે શમશુદ્દીનની મા હિંદૂ હતી. તમામની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત અને ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

[yop_poll id=754]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article