VIDEO: શ્રીહરિકોટાથી ચદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચિંગની સાથે ઈતિહાસમાં ભારતે પોતાનું નામ નોંધાવ્યું

|

Jul 22, 2019 | 9:45 AM

ચંદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચિંની સાથે ભારતે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધુ છે. શ્રીહરિકોટાથી શક્તિશાળી રોકેટ GSLV-માર્ક III-M 1 દ્વારા પ્રક્ષેપણ કર્યું છે. ચેન્નઈથી આશરે 100 કિમી દૂર સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના લોન્ચ પેડ પરથી ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ બપોરના 2 કલાકને 43 મિનિટે કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત Web […]

VIDEO: શ્રીહરિકોટાથી ચદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચિંગની સાથે ઈતિહાસમાં ભારતે પોતાનું નામ નોંધાવ્યું

Follow us on

ચંદ્રયાન-2નું સફળતા પૂર્વક લોન્ચિંની સાથે ભારતે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધુ છે. શ્રીહરિકોટાથી શક્તિશાળી રોકેટ GSLV-માર્ક III-M 1 દ્વારા પ્રક્ષેપણ કર્યું છે. ચેન્નઈથી આશરે 100 કિમી દૂર સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના લોન્ચ પેડ પરથી ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ બપોરના 2 કલાકને 43 મિનિટે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પ્રોજેક્ટમાં આશરે 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ગત સપ્તાહે કોઈ ખામીના કારણે લોન્ચિંગ રોકી દીધુ હતું. પરંતુ આજે ફરી ચંદ્રયાન-2ને સફળતા પૂર્વક ગતિમાન કરી દેવાયું છે. અવકાશક્ષેત્રે ભારતની પ્રગતીનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.

[yop_poll id=”1″]

Next Article