Education Budget 2021: નવા બજેટમાં શિક્ષણ જગત માટે સારા સમાચાર, જાણો શું મળ્યું નવું

|

Feb 01, 2021 | 12:53 PM

Budget 2021: નવા દશકનું પહેલું અંદાજપત્ર (Budget) કે જે સંપૂર્ણ રીતે ડિજિટલ સ્વરૂપમાં પહેલી વાર રજૂ થયુ છે, ત્યારે ચાલો જાણીએ શિક્ષણ જગતમાં શું મળ્યું છે

Education Budget 2021: નવા બજેટમાં શિક્ષણ જગત માટે સારા સમાચાર, જાણો શું મળ્યું નવું

Follow us on

Budget 2021: નવા દશકનું પહેલું અંદાજપત્ર (Budget) કે જે સંપૂર્ણ રીતે ડિજિટલ સ્વરૂપમાં પહેલી વાર રજૂ થયુ છે, ત્યારે ચાલો જાણીએ શિક્ષણ જગતમાં શું મળ્યું છે નવું કેટલી ખુલશે નવી શાળાઓ અને કેટલા નાણાં ફાળવ્યા નવી ટ્રેનિંગ યોજનાઓ માટે 100થી વધુ સૈનિક શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. 15 હજારથી વધુ સ્કૂલોને આદર્શ બનાવશે.

 

પછાત વર્ગના બાળકો માટે નવી 750 એકલવ્ય મોર્ડન સ્કૂલોનું નિર્માણ થશે. તેમજ ઉચ્ચ શિક્ષણ આયોગનું નિર્માણ કરવામાં આવશે. રાષ્ટ્રીય પ્રશિક્ષણ સ્કીમ અંતર્ગત 3 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. જાપાની ટ્રેનિંગ પ્રોગ્રામ  માટે 50,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. લેહમાં સેન્ટ્રલ યૂનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે, રાષ્ટ્રીય પ્રશિક્ષણ યોજના માટે મોટી  જાહેરાત કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: Budget 2021 ઉર્જાક્ષેત્ર : સૌર ઉર્જા કોર્પોરેશન માટે રૂપિયા 1000 કરોડની જાહેરાત

Next Article