Budget 2021 ઉર્જાક્ષેત્ર : સૌર ઉર્જા કોર્પોરેશન માટે રૂપિયા 1000 કરોડની જાહેરાત

|

Feb 01, 2021 | 12:51 PM

Budget 2021 ઉર્જાક્ષેત્ર : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું. ઉર્જાક્ષેત્ર માટે શું-શું થઇ ફાળવણી ?

Budget 2021 ઉર્જાક્ષેત્ર : સૌર ઉર્જા કોર્પોરેશન માટે રૂપિયા 1000 કરોડની જાહેરાત
Nirmala Sitaraman

Follow us on

Budget 2021 ઉર્જાક્ષેત્ર : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું. ઉર્જાક્ષેત્ર માટે શું-શું થઇ ફાળવણી ?

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ રજુ કરી રહ્યા છે.  જેમાં ઉર્જાક્ષેત્રમાં નાણામંત્રીએ મહત્વની જાહેરાત કરી.

ઉર્જાક્ષેત્રમાં મોટો સુધારો થશે : નિર્મલા સીતારમણ

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ગ્રાહકોને વિજકંપનીઓનો વિકલ્પ મળશે : નિર્મલા સીતારમણ

વિજકંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ અપાશે : નિર્મલા સીતારમણ

હાઇડ્રોજન મિશન એનર્જી લોન્ચ કરશે : નિર્મલા સીતારમણ

કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન સ્કિમ શરૂ થશે : નિર્મલા સીતારમણ

ગ્રાહકો સ્વંય રીતે વિજકંપનીઓની પસંદગી કરી શકશે : નિર્મલા સીતારમણ

સૌર ઉર્જા કોર્પોરેશન માટે રૂપિયા 1000 કરોડની જાહેરાત

ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ લાભાર્થીઓ જોડાશે

ઉજ્જવલા યોજના થકી કુલ 8 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે

ઉર્જા ક્ષેત્રે સરકારનો સૌથી મોટો બદલાવ, હાઇડ્રોજન એનર્જી મિશન બનાવાશે

દેશમાં વીજળીથી જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂ કરવા 3 લાખ કરોડ રુપિયાથી વધારેની સ્કિમ લોન્ચ કરવામાં આવી રહી છે

100 નવા શહેર સિટી ગેસ વિતરણમાં જોડવામાં આવશે

 

Published On - 12:47 pm, Mon, 1 February 21

Next Article