
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના Budget 2021ના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી હતી. સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી.
આ ઉપરાંત વીમા એક્ટમાં પણ સંસોધનનો પ્રસ્તાવની વાત કરવામાં આવી છે. ઉપરાંત વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી આપવામાં આવશે.
આ ઉપરાંત મોટી જાહેરાત કરવામાં આવી હતી કે LICનો IPO પણ લાવવામાં આવશે.
2 સરકારી અને 1 ખાનગી કંપનીનું વિનિવેશ કરવામાં આવશે.
Published On - 12:00 pm, Mon, 1 February 21