Budget 2021 Agriculture: કૃષિક્ષેત્ર અને ઉર્જાક્ષેત્ર માટે નાણામંત્રીએ શું કહ્યું

|

Feb 01, 2021 | 12:19 PM

Budget 2021 Agriculture : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું.

Budget 2021 Agriculture: કૃષિક્ષેત્ર અને ઉર્જાક્ષેત્ર માટે નાણામંત્રીએ શું કહ્યું

Follow us on

Budget 2021 Agriculture : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું. ખેડૂતો માટે શું-શું થઇ ફાળવણી ?

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ રજુ કરી રહ્યા છે. સવારે 11 કલાકથી તેમને બજેટ ભાષણની શરૂઆત કરી. જેમાં ખેડૂતો અને ઉર્જાક્ષેત્રમાં બજેટમાં શું બોલ્યા નાણામંત્રી…

બજેટના ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્યાંક : નિર્મલા સીતારમણ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉર્જાક્ષેત્રમાં મોટો સુધારો થશે : નિર્મલા સીતારમણ

ગ્રાહકોને વિજકંપનીઓનો વિકલ્પ મળશે : નિર્મલા સીતારમણ

વિજકંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ અપાશે : નિર્મલા સીતારમણ

હાઇડ્રોજન મિશન એનર્જી લોન્ચ કરશે : નિર્મલા સીતારમણ

કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન સ્કિમ શરૂ થશે : નિર્મલા સીતારમણ

ગ્રાહકો સ્વંય રીતે વિજકંપનીઓની પસંદગી કરી શકશે : નિર્મલા સીતારમણ

સૌર ઉર્જા કોર્પોરેશન માટે રૂપિયા 1000 કરોડની જાહેરાત

ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ લાભાર્થીઓને જોડાશે

ઉર્જા ક્ષેત્રે સરકારનો સૌથી મોટો બદલાવ, હાઇડ્રોજન એનર્જી મિશન બનાવાશે

દેશમાં વીજળીથી જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂ કરવા 3 લાખ કરોડ રુપિયાથી વધારેની સ્કિમ લોન્ચ કરવામાં આવી રહી છે

100 નવા શહેર સિટી ગેસ વિતરણમાં જોડવામાં આવશે

MSPના મામલે મૂળભૂત પરિવર્તન

ખેતી પાકોની ખરીદી માટે પૂરજોશમાં તૈયારી

2021 વર્ષ માટે ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂપિયાની ફાળવણી

ખેતીપાકોની સરકારી ખરીદ પ્રક્રિયા સતત ચાલુ

છ વર્ષમાં એમએસપીમાં દોઢ ગણો વધારો

પશુપાલન, ડેરી અને માછલી વ્યવસાયમાં દેવા માફીમાં વધારો

1000 એપીએમસી માર્કેટ ઓનલાઇન કરાશે

ઘઉં ઉગાડનારા ખેડૂતોની સંખ્યામાં વધારો

દેશમાં એકસાથે મોટા 5 કૃષિ હબ બનશે

1 લાખ 41 હજાર કવીન્ટલ ધાન્યપાકોની ખરીદી સરકારે કરી

એમએસપી સિસ્ટમમાં મોટો ફેરફાર કરાશે

દેશમાં મત્સ્ય ઉદ્યોગ માટે 5 નવા બંદર બનશે

Published On - 11:45 am, Mon, 1 February 21

Next Article