મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ઘર ખરીદવું સસ્તું થયું કે મોંઘુ?

બજેટને લઈને મોદી સરકારે કોઈ ખાસ મધ્યમ વર્ગ માટે તો રાહત આપી નથી. જે લોકો પોતાનું ઘર ખરીદવા માગે છે તેના માટે સરકારે આ બજેટમાં એક સબસિડી આપવાનું નક્કી કર્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   હવે નવા મકાનની ખરીદી પર સરકાર દ્વારા 3.5 લાખની […]

મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ઘર ખરીદવું સસ્તું થયું કે મોંઘુ?
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jul 05, 2019 | 10:07 AM

બજેટને લઈને મોદી સરકારે કોઈ ખાસ મધ્યમ વર્ગ માટે તો રાહત આપી નથી. જે લોકો પોતાનું ઘર ખરીદવા માગે છે તેના માટે સરકારે આ બજેટમાં એક સબસિડી આપવાનું નક્કી કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે નવા મકાનની ખરીદી પર સરકાર દ્વારા 3.5 લાખની સબસિડી આપવામાં આવશે. જો કોઈ 45 લાખનું ઘર ખરીદવા માગે તેમને સરકાર દ્વારા હવે 3.5 લાખની સબસિડી આપવામાં આવશે. પહેલાં પણ સબસિડી તો આપવામાં આવતી પણ તે 2 લાખ સુધીની હતી.

 

બજેટને લઈને તમામ જાણકારી મેળવો અહીં- http://bit.ly/2XIX4hb

આમ મોદી સરકારે આ સબસિડીમાં 1.5 લાખનો વધારો કરી દીધો છે. સરકાર દ્વારા બજેટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2020 સુધીમાં દરેક ગરીબને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2024 સુધીમાં દરેક ગરીબને ઘર, વીજળી, પાણી અને ગેસની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને પણ 1.95 ઘર તૈયાર કરવામાં આવશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Published On - 10:06 am, Fri, 5 July 19