જાણો અભિનેતા ગોવિંદાએ 49 વર્ષની ઉંમરે ફરીથી કેમ કર્યા લગ્ન? પ્રથમ લગ્નની વાત 4 વર્ષ સુધી છુપાવી હતી

જાણીતા અભિનેતા ગોવિંદાએ 80ના દાયકામાં એકથી એક હિટ ફિલ્મો આપી હતી. ગોવિંદા એક એવો ચહેરો બનીને ઉભર્યા કે બોલીવુડમાં જે અભિનેતાઓ ફેમસ હતા તે પણ ગોવિંદાની આગળ ઝાંખા પડવા લાગ્યા. ગોવિંદાએ પોતાની લગ્ન જીવનને લઈને મોટો ખૂલાસો કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ […]

જાણો અભિનેતા ગોવિંદાએ 49 વર્ષની ઉંમરે ફરીથી કેમ કર્યા લગ્ન?  પ્રથમ લગ્નની વાત 4 વર્ષ સુધી છુપાવી હતી
| Updated on: Aug 01, 2019 | 10:29 AM

જાણીતા અભિનેતા ગોવિંદાએ 80ના દાયકામાં એકથી એક હિટ ફિલ્મો આપી હતી. ગોવિંદા એક એવો ચહેરો બનીને ઉભર્યા કે બોલીવુડમાં જે અભિનેતાઓ ફેમસ હતા તે પણ ગોવિંદાની આગળ ઝાંખા પડવા લાગ્યા. ગોવિંદાએ પોતાની લગ્ન જીવનને લઈને મોટો ખૂલાસો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  લગ્નના 11 વર્ષ પછી એક બોલીવુડ એક્ટ્રેસ થઈ પતિથી અલગ, જાણો કોણ છે આ એકટ્રેસ?

ગોવિંદાએ ટીવી શો આપ કી અદાલતમાં એક ખૂલાસો કરતાં કહ્યું કે પોતાની માતાની ઈચ્છા પુરી કરવા માટે ગોવિંદાએ બીજી વખત 49 વર્ષની વયે લગ્ન કર્યા હતા. ગોવિંદાએ સુનિતા સાથે પહેલાં લો લગ્ન કરી જ લીધા હતા પણ માતાએ કહ્યું આથી તેમની ઈચ્છા પુરી કરવા માટે રીતિરિવાજો સાથે ફરીથી 49 વર્ષની ઉંમરે લગ્ન કર્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગોવિંદાએ 2015માં સુનિતા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. ગોવિંદાએ પહેલાં લગ્ન 11 માર્ચ, 1987ના વર્ષમાં કર્યા હતા. પોતે એક અભિનેતા હોવાથી આ લગ્નને 4 વર્ષ સુધી છૂપાવીને રાખ્યા હતા. ગોવિંદાએ સુનિતા સાથે લગ્નની વાત લઈને ખૂલાસો કરતાં કહ્યું કે બંને પાર્ટીમાંથી પાછા ફરી રહ્યાં હતા. ત્યારે અમારો હાથ એકબીજાને અડક્યો. પછી અમારામાંથી કોઈએ હાથ હટાવ્યો નહીં. આમ જ લવ સ્ટોરીની શરુઆત થઈ. તમને જણાવી દઈએ કે ગોવિંદાએ લગ્ન તેમની પહેલી ફિલ્મ તન બદનના ડાયરેક્ટર આનંદ સિંહની સાળી સાથે કર્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Published On - 10:28 am, Thu, 1 August 19