ગુજરાતમાં ભાજપનું મિશન-20 લાખ, 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરશે

લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપ ગુજરાતમાં 20 લાખ નવા સભ્યો બનાવવાની કવાયત હાથ ધરશે. 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે. આ ઝૂંબેશની રણનીતિ ઘડવા માટે 18 જૂને પ્રદેશ પ્રમુખ અને સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના નવા સભ્યો બનાવવાના અભિયાનમાં યુવા અને ગ્રામ્ય મતદારો પર ખાસ […]

ગુજરાતમાં ભાજપનું મિશન-20 લાખ, 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરશે
| Updated on: Jun 16, 2019 | 12:54 PM

લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપ ગુજરાતમાં 20 લાખ નવા સભ્યો બનાવવાની કવાયત હાથ ધરશે. 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે. આ ઝૂંબેશની રણનીતિ ઘડવા માટે 18 જૂને પ્રદેશ પ્રમુખ અને સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના નવા સભ્યો બનાવવાના અભિયાનમાં યુવા અને ગ્રામ્ય મતદારો પર ખાસ ફોક્સ રાખવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપના કાર્યકરોનું નેટવર્ક મહાનગરોમાં બુથ સ્તર અને પેજ પ્રમુખ સુધી અત્યંત મજબૂત છે. પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કેસરિયો લહેરાવવા માટે ભાજપ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગુજરાતમાં હાલ ભાજપના એક કરોડ સભ્યો નોંધાયેલા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો