ઓડિશામાં અમિત શાહનો મોટો હુમલો, કહ્યું કે અંગ્રેજી બોલતા મુખ્યમંત્રીને ચૂંટીને ફરીથી ભૂલ ના કરો

|

Apr 02, 2019 | 7:00 AM

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઓડિશાના ઉમરકોટમાં એક સભાને સંબોધન કરતા કહ્યું કે ઓડિશાના લોકો અંગ્રેજી બોલવવાળા મુખ્યમંત્રીને ચૂંટીને ફરીથી ભૂલ ના કરે. અમિત શાહે કહ્યું કે બીજીવાર અંગ્રેજી બોલતા મુખ્યમંત્રીને ચૂંટીને ભૂલ ના કરો જે મતદારોની ભાવનાઓને ના સમજી શકતા હોય. અમિત શાહનો ઈશારો વર્તમાન મુખ્યમંત્રી નવિન પટનાયક તરફ હતો. જે છેલ્લા 19 વર્ષથી સત્તામાં […]

ઓડિશામાં અમિત શાહનો મોટો હુમલો, કહ્યું કે અંગ્રેજી બોલતા મુખ્યમંત્રીને ચૂંટીને ફરીથી ભૂલ ના કરો

Follow us on

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઓડિશાના ઉમરકોટમાં એક સભાને સંબોધન કરતા કહ્યું કે ઓડિશાના લોકો અંગ્રેજી બોલવવાળા મુખ્યમંત્રીને ચૂંટીને ફરીથી ભૂલ ના કરે.

અમિત શાહે કહ્યું કે બીજીવાર અંગ્રેજી બોલતા મુખ્યમંત્રીને ચૂંટીને ભૂલ ના કરો જે મતદારોની ભાવનાઓને ના સમજી શકતા હોય. અમિત શાહનો ઈશારો વર્તમાન મુખ્યમંત્રી નવિન પટનાયક તરફ હતો. જે છેલ્લા 19 વર્ષથી સત્તામાં છે પણ અત્યારે સુધી ઉડીયા ભાષામાં વાત નથી કરી શકતા.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

તેમને આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા ઓડિશાના વિકાસ માટે મોકલ્યા છે પણ આ પૈસા ઓડિશાના ગામડા સુધી પહોંચ્યા નથી. સાથે જ કહ્યું કે આંતકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કર્યા પછી આજે મોદી સરકાર પર વિપક્ષ પ્રશ્ન કરી રહી છે. આજે બધા માને છે કે આતંકવાદને મુંહતોડ જવાબ આપવો જોઈએ પણ રાહુલ ગાંધીના ગુરૂ સામ પિત્રોડા કહી રહ્યા છે કે આતંકવાદીઓ સાથે વાતચીત કરો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article