ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત

લોકસભાની ચૂંટણીના પરિણામો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમ વખત નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં જશે અને મોહન ભાગવતની મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મેના રોજ મુખ્યાલયમાં જશે અને RSSના વડા મોહન ભાગવત સાથે ચૂંટણીના પરિણામોને લઈ ચર્ચા કરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે 2014માં […]

ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત
| Updated on: May 18, 2019 | 10:43 AM

લોકસભાની ચૂંટણીના પરિણામો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમ વખત નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં જશે અને મોહન ભાગવતની મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મેના રોજ મુખ્યાલયમાં જશે અને RSSના વડા મોહન ભાગવત સાથે ચૂંટણીના પરિણામોને લઈ ચર્ચા કરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે 2014માં સત્તા મેળવ્યાં આ પ્રથમ ઘટના હશે કે વડાપ્રધાન RSS મુખ્યાલયની મુલાકાત લેશે.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રસના MLA અને લોકસભાના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું મોત, ફ્લાઈટ ચૂકી જતાં બસમાં આવી રહ્યો હતો પરિવાર

TV9 Gujarati

 

RSSના ટોચના કાર્યકરો 21-22 મે રોજ દિલ્હીમાં રહેશે. સૂત્રો મુજબ મોહન ભાગવત, ભાયાજી જોશી, સુરેશ સોની પણ દિલ્હીમાં હાજર રહી શકે છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ થોડા દિવસો સુધી અમદાવાદમાં રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us