
14 મેના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી, રમજાન ઈદ, બસાવા જયંતી, અક્ષય તૃતીયા તહેવાર છે. બેલમપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમની બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે.

આ ઉપરાંત રવિવાર, 16 અને 23 મે ના રોજ રવિવાર અને 22 મી મેના રોજ ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે

26 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા છે. અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રામપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે. આ સિવાય 30 મી મેના રોજ રવિવારે બધે બેંકો બંધ રહેશે.