અયોધ્યામાં ભગવાન રામનાં અનોખા ભક્ત,બકસરથી ગંગાજળ લઈને અયોધ્યા પહોંચ્યા,જ્યાં જ્યાં ભગવાન રામ ગયા હતા ત્યાંથી જળ અને માટી અર્પણ કરવા લઈને આવ્યા

|

Aug 03, 2020 | 10:08 AM

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે રામજીના એક અનોખા ભક્ત બકસરથી આવ્યા છે. કહેવાય છે કે ભગવાન રામ સૌથી પહેલા બકસર ગયા હતા. રામજીના આ ભક્ત બકસરથી ગંગાજળ લઈને અયોધ્યા પહોંચ્યા છે. સાથે જ જ્યાં જ્યાં ભગવાન રામ ગયા હતા ત્યાંથી જળ અને માટી અર્પણ કરવા લઈને આવ્યા છે. તેમના […]

અયોધ્યામાં ભગવાન રામનાં અનોખા ભક્ત,બકસરથી ગંગાજળ લઈને અયોધ્યા પહોંચ્યા,જ્યાં જ્યાં ભગવાન રામ ગયા હતા ત્યાંથી જળ અને માટી અર્પણ કરવા લઈને આવ્યા
http://tv9gujarati.in/ayodhya-ma-bhagv…-jad-laine-aavya/

Follow us on

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે રામજીના એક અનોખા ભક્ત બકસરથી આવ્યા છે. કહેવાય છે કે ભગવાન રામ સૌથી પહેલા બકસર ગયા હતા. રામજીના આ ભક્ત બકસરથી ગંગાજળ લઈને અયોધ્યા પહોંચ્યા છે. સાથે જ જ્યાં જ્યાં ભગવાન રામ ગયા હતા ત્યાંથી જળ અને માટી અર્પણ કરવા લઈને આવ્યા છે. તેમના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી રહી છે.સાંભળો શું કહે છે તેઓ.

Published On - 10:08 am, Mon, 3 August 20

Next Article