જાણો કેમ સાંસદે DSPને કરી સલામ, જોતા રહી ગયા આજુબાજુના લોકો

|

May 28, 2019 | 5:45 AM

આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને સાફ કરીને આ વખતે YSR કોંગ્રેસ સત્તામાં આવી ગઈ છે. વિધાનસભાથી લઈને લોકસભા ચૂંટણીમાં YSR કોંગ્રેસે સારૂ પ્રદર્શન કર્યુ છે. આંધ્રપ્રદેશમાં હિન્દુપુર લોકસભા સીટ પરથી YSR કોંગ્રેસના નેતા ગોરંતા માધવ ઉભા રહ્યા હતા. તેમને જીત મેળવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

જાણો કેમ સાંસદે DSPને કરી સલામ, જોતા રહી ગયા આજુબાજુના લોકો

Follow us on

આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને સાફ કરીને આ વખતે YSR કોંગ્રેસ સત્તામાં આવી ગઈ છે. વિધાનસભાથી લઈને લોકસભા ચૂંટણીમાં YSR કોંગ્રેસે સારૂ પ્રદર્શન કર્યુ છે. આંધ્રપ્રદેશમાં હિન્દુપુર લોકસભા સીટ પરથી YSR કોંગ્રેસના નેતા ગોરંતા માધવ ઉભા રહ્યા હતા. તેમને જીત મેળવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

 

ગોરંતા માધવ પૂર્વ ઈન્સ્પેક્ટર છે અને હવે તે સાંસદ બની ચૂક્યા છે. તેમની પહેલી તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તમે આ તસ્વીર નહી જોઈ હોય. જ્યાં એક સાંસદ DSPને સલામ કરે છે. આ તસ્વીરમાં ગોરંતા માધવ તેમના પૂર્વ બોસને સલામ કરી રહ્યાં છે.

TV9 Gujarati

 

ત્યારે જવાબમાં DSPએ પણ સલામ કરી છે. ગોરંતા માધવ અનંતપુર જિલ્લામાં પૂર્વ સર્કલ ઈન્સ્પેક્ટર રહ્યાં છે. તે તસ્વીરમાં તેમના પૂર્વ સીનિયર પોલીસ ઓફિસરને સલામ કરતા જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો: ઝારખંડમાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલી હુમલો, 25 જવાન ઘાયલ

મળતી માહિતી મુજબ આ તસ્વીર મતદાન મથકની છે. જે વખતે ગણતરી ચાલી રહી હતી. તે વખતે માધવની મુલાકાત DSP સાથે થઈ હતી. જ્યારે તેમને પુછયુ કે તેમને તેમના પૂર્વ બોસને સલામ કેમ કરી તો તેમને કહ્યું કે મેં પહેલા DSPને સલામ કરી અને તેમને મને સલામ કરી, હું તેમનો પ્રશંસક છું અમારી વચ્ચે એકબીજા માટે સન્માન છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article