CBI ડાયરેક્ટર આલોક વર્માએ પદ સંભાળ્યું અને 24 ક્લાકમાંજ બહાર

|

Jan 10, 2019 | 2:53 PM

આખરે આલોક વર્માને સીબીઆઇના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે. પદ પર બેઠાને 24 કલાક પણ નહોતા થયા ત્યા આલોક વર્માને પદ પરથી હટાવી દેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી સિલેક્ટ કમિટીએ આ નિર્ણય લીધો છે. આલોક વર્માને હવે ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.    Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]

CBI ડાયરેક્ટર આલોક વર્માએ પદ સંભાળ્યું અને 24 ક્લાકમાંજ બહાર
Alok Verma

Follow us on

આખરે આલોક વર્માને સીબીઆઇના પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છેપદ પર બેઠાને 24 કલાક પણ નહોતા થયા ત્યા આલોક વર્માને પદ પરથી હટાવી દેવાયા છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી સિલેક્ટ કમિટીએ આ નિર્ણય લીધો છેઆલોક વર્માને હવે ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્ટ કમિટીની બેઠક યોજાઇ હતી.આ કમિટીમાં વડાપ્રધાન ઉપરાંત જસ્ટીસ એ.કે.સિકરી અને લોકસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ સામેલ હતાવડાપ્રધાન નિવાસે યોજાયલી આ બેઠક અંદાજે બે કલાક સુધી ચાલી હતીબેઠકા મલ્લિકાર્જૂન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જસ્ટીસ સિકરીના નિર્ણયથી અસહમત જોવા મળ્યા તેમણે કેટલીક આપત્તિ પણ દર્શાવી આમછતા સિલેક્ટ કમિટીએ 2 વિરૂદ્ધ 1થી આ ફેંસલો લીધો છે.

[yop_poll id=549]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:52 pm, Thu, 10 January 19

Next Article