અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એવું તે કેવું ટ્વીટ કર્યું કે અંતે પોતે જ ડિલીટ કરવું પડ્યું

|

Jul 26, 2019 | 4:51 PM

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ ટ્વિંકલ ખન્ના ફિલ્મોથીતો દુર થઈ ગઈ છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ટ્વિંકલ સોશિયલ મીડિયા પર દરેક નાની મોટી વાતો પર પોતાની પ્રતિક્રિયા આપવાનું ચુકતી નથી. કેટલીક વખત આ કારણે તેમના વખાણ પણ થયા છે. પરંતુ તેમની આ આદતને કારણે ક્યારેક ટ્રોલ પણ થવુ […]

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એવું તે કેવું ટ્વીટ કર્યું કે અંતે પોતે જ ડિલીટ કરવું પડ્યું

Follow us on

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ ટ્વિંકલ ખન્ના ફિલ્મોથીતો દુર થઈ ગઈ છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ટ્વિંકલ સોશિયલ મીડિયા પર દરેક નાની મોટી વાતો પર પોતાની પ્રતિક્રિયા આપવાનું ચુકતી નથી. કેટલીક વખત આ કારણે તેમના વખાણ પણ થયા છે. પરંતુ તેમની આ આદતને કારણે ક્યારેક ટ્રોલ પણ થવુ પડ્યું છે. ફરીથી કંઈક એવુ જ બન્યું છે.

આ પણ વાંચો: ભારતના એક મોટા ઉદ્યોગપતિના જમાઈને મળ્યું બ્રિટિશ સરકારની નવી કેબિનેટમાં સ્થાન

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટ્વિંકલ ખન્નાએ સદગુરુ જગ્ગી વાસુદેવના ટ્વિટ પર રિટ્વીટ કર્યું છે. જેના લીધે સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યા છે.

એથલીટ હિમા દાસને 200 મીટરની રેસમાં પ્રથમ આવી હતી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાં હતા. અને 15 દિવસમાં 4 ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા. સદગુરુ વાસુદેવ જગ્ગીએ ભારતીય એથલીટ હિમા દાસની જીત પર ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી હતી અને તેમણે લખ્યું હતુ કે એક ગોલ્ડ શાવર ભારતમાટે અભિનંદન અને આશીર્વાદ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ ટ્વીટને ટ્વિંકલ ખન્નાએ રિટ્વિટ કર્યું અને સદગુરૂ પર કટાક્ષ કરતા લખ્યું કે મે અહીંયા વિચારી લીધુ કે આપણે અહીંયા ગૌમૂત્રની વાત કરી રહ્યા છીએ. ત્યારબાદ ભુલનો અહેસાસ થતાની સાથે જ ટ્વિંકલે પોતાનુ આ ટ્વીટ ડિલીટ કર્યું હતુ. પરંતુ યુઝર્સ દ્વરા તેમને ખુબ ટ્રોલ કરવામાં આવ્યા છે

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article