અમદાવાદ ટ્રાફિક પોલીસે કર્યું એવું કામ લોકો સોશિયલ મીડિયામાં ઉડાવી રહ્યાં છે મજાક

|

Jun 25, 2019 | 5:48 PM

અમદાવાદની ટ્રાફિક પોલીસ વિભાગની લોકો વાહવાહ કરી રહ્યાં છે કારણ કે જે દિવસ હજુ આવ્યો જ નથી તેનો મેમો પોલીસ વિભાગ દ્વારા આપી દેવાયો છે.  હાલ આ ફોટો ઈન્ટરનેટમાં ઝડપથી ફરી રહ્યો છે. આ બાબતે અમદાવાદ પોલીસ પણ બચાવમાં આવી ગયી છે અને આ ઘટનાને લઈને તપાસ કરવાનું કહી રહી છે. આ ફોટો સાચો છે […]

અમદાવાદ ટ્રાફિક પોલીસે કર્યું એવું કામ લોકો સોશિયલ મીડિયામાં ઉડાવી રહ્યાં છે મજાક

Follow us on

અમદાવાદની ટ્રાફિક પોલીસ વિભાગની લોકો વાહવાહ કરી રહ્યાં છે કારણ કે જે દિવસ હજુ આવ્યો જ નથી તેનો મેમો પોલીસ વિભાગ દ્વારા આપી દેવાયો છે.  હાલ આ ફોટો ઈન્ટરનેટમાં ઝડપથી ફરી રહ્યો છે. આ બાબતે અમદાવાદ પોલીસ પણ બચાવમાં આવી ગયી છે અને આ ઘટનાને લઈને તપાસ કરવાનું કહી રહી છે. આ ફોટો સાચો છે કે ખોટો તેની અમે પુષ્ટિ કરતાં નથી પણ તે સોશિયલ મીડિયા વીજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:   જો તમને વાહન ચલાવવાની સાથે ફોન પર વાત કરવાની ટેવ હોય તો આ ખબર તમારા માટે છે!

Published On - 5:47 pm, Tue, 25 June 19

Next Article