Breaking News : દિલ્હીના ભારત નગર વિસ્તારમાં મહિલા દુકાનદાર પર એસિડ એટેક

આ ઘટનામાં 33 વર્ષીય મહિલાને થોડી ઈજા થઈ હતી. જે સમયે તે મહિલા પર એસિડ રેડવામાં આવ્યું ત્યારે તેનું નાનું બાળક પણ તેની સાથે હતું અને બાળકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.

Breaking News : દિલ્હીના ભારત નગર વિસ્તારમાં મહિલા દુકાનદાર પર એસિડ એટેક
| Edited By: | Updated on: Mar 23, 2023 | 10:48 PM

દિલ્હીના ભારત નગર વિસ્તારમાં દુકાન ચલાવતી મહિલા દુકાનદાર પર અજાણ્યા વ્યક્તિ દ્વારા એસિડ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 33 વર્ષીય મહિલાને થોડી ઈજા થઈ હતી. જે સમયે તે મહિલા પર એસિડ રેડવામાં આવ્યું ત્યારે તેનું નાનું બાળક પણ તેની સાથે હતું. મળતી માહિતી અનુસાર, બાળકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..