VIDEO: કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત

આ તરફ કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યાં છે. ઉર્દૂ સ્કૂલની દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત નિપજ્યાં છે. આ પણ વાંચોઃ મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી તમારા Telegram પર TV9 Gujarati ના […]

VIDEO: કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત
| Updated on: Jul 02, 2019 | 3:34 AM

આ તરફ કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યાં છે. ઉર્દૂ સ્કૂલની દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત નિપજ્યાં છે.

આ પણ વાંચોઃ મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. જે પૈકી ત્રણનાં મોત થઈ ગયા. તો એક ઈજાગ્રસ્તને રૂકમણિ બાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ત્રણ દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યાં. મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો. મુંબઈના મલાડ પૂર્વના પિંપરી પાડા વિસ્તારમાં મૂશળધાર વરસાદને પગલે એક દિવાલ પડી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયા. જ્યારે 13થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 150થી વધારે ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો