ઉદ્ધવ ઠાકરે સરકારની જાહેરાત, રાજ્યમાં નહી લાગે લોકડાઉન કે રાત્રી કર્ફ્યુ, 6 માસ સુધી માસ્ક ફરજીયાત

|

Dec 20, 2020 | 6:43 PM

દેશમાં દિલ્લી બાદ મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે અન્ય રાજ્યો લોકડાઉન અને કર્ફ્યુ લગાવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહત્વની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં હવે નહી લાગે લોકડાઉન કે નહી લાગે નહીં લાગે રાત્રી કર્ફ્યુ. પરંતુ મહારાષ્ટ્રના લોકોએ આગામી 6 માસ સુધી માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ઠાકરે […]

ઉદ્ધવ ઠાકરે સરકારની જાહેરાત, રાજ્યમાં નહી લાગે લોકડાઉન કે રાત્રી કર્ફ્યુ, 6 માસ સુધી માસ્ક ફરજીયાત

Follow us on

દેશમાં દિલ્લી બાદ મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે અન્ય રાજ્યો લોકડાઉન અને કર્ફ્યુ લગાવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહત્વની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં હવે નહી લાગે લોકડાઉન કે નહી લાગે નહીં લાગે રાત્રી કર્ફ્યુ. પરંતુ મહારાષ્ટ્રના લોકોએ આગામી 6 માસ સુધી માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ઠાકરે કહ્યું કે, નિષ્ણાંતો કહે છે કે કોરોનાને રોકવા લોકડાઉન લગાવી દેવું જોઈએ પરંતુ અમારી સરકાર અત્યારે આવું ઈચ્છતી નથી પરંતુ રાજ્યમાં કોરોના કાબૂમાં કરવા આગામી 6 માસ સુધી માસ્ક પહેરવું જરૂરી છે. હવે માસ્ક પહેરવાની આદત બનાવી લેવી જોઈએ. તો ઠાકરેએ લોકોને નવા વર્ષની ઉજવણી સાવધાની પૂર્વ કરવા અપીલ કરી છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Next Article