મુંબઈમાં વરસેલા ભારે વરસાદથી ચોમેર પાણી પાણી, હજુ પણ ભારે વરસાદની આગાહી

|

Jul 15, 2020 | 7:18 AM

મુંબઈ શહેરમાં વરસેલા ભારેથી અતિભારે વરસાદને પગલે, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, મુંબઈમાં ભારે વરસાદ વરસતા, દાદર, પરેલ, અંધેરી, હિંદમાતા, કાંદીવલી, વિરાર, કિગસર્કલ, સાયન, મિલન સબવે, અંધેરી સબવે, બોરીવલી, વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા હતા. ભાંડૂપમાં એક વ્યક્તિ ડૂબી ગયો છે. મુંબઈમાં વરસી રહેલા વરસાદ સાથે સાંજે 7 […]

મુંબઈમાં વરસેલા ભારે વરસાદથી ચોમેર પાણી પાણી, હજુ પણ ભારે વરસાદની આગાહી

Follow us on

મુંબઈ શહેરમાં વરસેલા ભારેથી અતિભારે વરસાદને પગલે, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, મુંબઈમાં ભારે વરસાદ વરસતા, દાદર, પરેલ, અંધેરી, હિંદમાતા, કાંદીવલી, વિરાર, કિગસર્કલ, સાયન, મિલન સબવે, અંધેરી સબવે, બોરીવલી, વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા હતા. ભાંડૂપમાં એક વ્યક્તિ ડૂબી ગયો છે. મુંબઈમાં વરસી રહેલા વરસાદ સાથે સાંજે 7 વાગે 3.28 મિટર ઉચા હાઈટાઈડની પણ આગાહી કરવામા આવી છે. જેના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાશે. મહારાષ્ટ્રમા રાયગઢ- રત્નાગીરીમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયેલ છે. જુઓ વિડીયો.

Next Article