Antilia પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મુંબઇ પોલીસની સાથે SRPF, CRPF, QRT પણ તૈનાત

|

Feb 26, 2021 | 12:09 PM

મુકેશ અંબાણીના ઘર (Antilia) ની બહાર સંદિગ્ધ હાલતમાં વિસ્ફોટક મળી આવ્યા બાદ એંટીલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

1 / 4
દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર મળેલી વિસ્ફોટક ભરેલી કાર મામલે ચોંકાનવારા ખુલાસા સામે આવ્યા છે. કારમાંથી સુપર પાવરડેઝર 125 ગ્રામ વિસ્ફોટક અને 20 જીલેટીન સ્ટીક મળી આવી છે. સાથે જ ગાડીમાંથી કેટલીક નકલી નંબર પ્લેટ મળી આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ લખેલી બેગમાંથી મળેલા એક પત્રમાં અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી છે

2 / 4
મુંબઇના ગામદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એંટીલિયાની બહાર જિલેટીન સ્ટીક મળતા આતંકવાદી એંગલને ધ્યાને રાખીને તપાસ ચાલી રહી છે.  ATSની સાથે જ મુંબઈ ક્રાઈમ બ્રાંચની 10 થી વધારે ટીમ વિવિધ હોટલ, ઢાબામાં સંદિગ્ધોને લઈ તપાસ કરી રહી છે.

3 / 4
આ કેસમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908 ના 286, 465, 473, 506 (2), 120 (બી) આઈપીસી અને યુ / 4 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

4 / 4
Antilia પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મુંબઇ પોલીસની સાથે SRPF, CRPF, QRT પણ તૈનાત

Published On - 12:04 pm, Fri, 26 February 21

Next Photo Gallery