Gujarati NewsMumbaiThe names of several heroin addicts in the drugs case will be called by the ncb for investigation
ડ્રગ્સ કેસમાં અનેક હિરોઈનના બહાર આવ્યા નામ, તપાસ-પુછપરછ માટે NCB બોલાવશે
મુંબઈમાં એનસીબી દ્વારા ડ્રગ્સ કેસની કરાઈ રહેલી તપાસમાં હવે જાણીતી હિરોઈનના નામ બહાર આવી રહ્યાં છે. દિપીકા પાદુકોણ, નમ્રતા શિરોડકર, સારા અલી ખાન, શ્રધ્ધા કપુર, રકુલ પ્રિતસિંહ સહીતની હિરોઈનના નામ ડ્રગ્સ કેસની તપાસમાં બહાર આવ્યા છે. જયા સહાની મેનેજર કરિશ્મા સાથે ડ્રગ્સ બાબતે કરેલી વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં દિપીકા પાદુકોણ કરિશ્મા પાસે ડ્રગ્સ […]
મુંબઈમાં એનસીબી દ્વારા ડ્રગ્સ કેસની કરાઈ રહેલી તપાસમાં હવે જાણીતી હિરોઈનના નામ બહાર આવી રહ્યાં છે. દિપીકા પાદુકોણ, નમ્રતા શિરોડકર, સારા અલી ખાન, શ્રધ્ધા કપુર, રકુલ પ્રિતસિંહ સહીતની હિરોઈનના નામ ડ્રગ્સ કેસની તપાસમાં બહાર આવ્યા છે. જયા સહાની મેનેજર કરિશ્મા સાથે ડ્રગ્સ બાબતે કરેલી વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં દિપીકા પાદુકોણ કરિશ્મા પાસે ડ્રગ્સ મંગાવતી હોવાનુ ખુલ્યુ છે. આ તમામ હિરોઈનોને એનસીબી તપાસ અને પુછપરછ અર્થે બોલાવશે.