સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ

|

Aug 06, 2020 | 6:05 PM

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ […]

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
http://tv9gujarati.in/sushant-sinh-raj…6-saame-fariyaad/

Follow us on

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. તપાસના આ ધમાધમાટ વચ્ચે CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમમાં ગુજરાત કેડરના બે IPSની આગેવાનીમાં આ કેસની તપાસ થશે. CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.

Published On - 6:03 pm, Thu, 6 August 20

Next Article