મુંબઈમાં પોલીસે ગ્રાહક બનીને સેક્સ રેકેટનો કર્યો પદાફાર્શ, 3 યુવતીને કરાવી મુક્ત

મુંબઈનાં અંધેરીમાં ઈમ્પીરિયલ હોટલમાં ગ્રાહકે પોલીસે બનીને દોરડા પાડ્યા હતા. આ દરોડાની સાથે મોટા દેહ વ્યાપારના રેકેટ સામે આવ્યો છે.  દેહ વ્યાપારની જાળમાં ફસાયેલી 3 યુવતીને મુક્ત કરાવી છે.  યુવતીઓને નોકરીની લાલચ આપી દેહ વ્યાપારમાં ધકેલનારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

મુંબઈમાં પોલીસે ગ્રાહક બનીને સેક્સ રેકેટનો કર્યો પદાફાર્શ, 3 યુવતીને કરાવી મુક્ત
| Updated on: Jan 21, 2020 | 2:43 PM

મુંબઈનાં અંધેરીમાં ઈમ્પીરિયલ હોટલમાં ગ્રાહકે પોલીસે બનીને દોરડા પાડ્યા હતા. આ દરોડાની સાથે મોટા દેહ વ્યાપારના રેકેટ સામે આવ્યો છે.  દેહ વ્યાપારની જાળમાં ફસાયેલી 3 યુવતીને મુક્ત કરાવી છે.  યુવતીઓને નોકરીની લાલચ આપી દેહ વ્યાપારમાં ધકેલનારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  રેલવે ટીકિટ બુકિંગનો કાળો કારોબાર આવ્યો સામે, એક વ્યક્તિના 3 હજાર બેંક ખાતાનું નેટવર્ક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો