નવી મુંબઈમાં સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટના એક ફ્લોર પર લાગી આગ

|

Feb 08, 2020 | 4:17 AM

નવી મુંબઈની એક ઈમારતમાં શનિવાર સવારમાં આગની ઘટના સર્જાઈ છે. ભીષણ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની અનેક ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટની ઘટના છે. જેના એક ફ્લોર પર આગ લગી છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી. આ પણ વાંચોઃ ATMમાંથી ડબલ પૈસા નીકળતા હોવાથી […]

નવી મુંબઈમાં સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટના એક ફ્લોર પર લાગી આગ

Follow us on

નવી મુંબઈની એક ઈમારતમાં શનિવાર સવારમાં આગની ઘટના સર્જાઈ છે. ભીષણ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની અનેક ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. સેક્ટર 144માં 21 માળની નેરુલ સીવુડ્સ એપાર્ટમેન્ટની ઘટના છે. જેના એક ફ્લોર પર આગ લગી છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી.

આ પણ વાંચોઃ ATMમાંથી ડબલ પૈસા નીકળતા હોવાથી લોકોની લાઈનો લાગી, જુઓ VIDEO

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Published On - 4:15 am, Sat, 8 February 20

Next Article