Gujarati NewsMumbaiMumbai sahit maharstara na anek jilla ma varsadi aafat mumbai pune ma bhare varsad
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી આફત, મુંબઈ-પુણેમાં મોડીરાત્રે ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણી પાણી, મુંબઈ, ઠાણે, પાલઘરમાં રેડ એલર્ટ જાહેર
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી આફતનું સર્જન થયું છે. મુંબઈ-પુણેમાં મોડીરાત્રે ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે. ભારે વરસાદનાં કારણે મુંબઈના હિંદમાતા, પરેલ, ભાયખલા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આજે પણ કરી છે ભારે વરસાદની આગાહી. મુંબઈ, ઠાણે, પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સિંધુદુર્ગ, રત્નાગિરીમાં પણ […]
Pinak Shukla |
Updated on: Oct 15, 2020 | 11:08 AM
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી આફતનું સર્જન થયું છે. મુંબઈ-પુણેમાં મોડીરાત્રે ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે. ભારે વરસાદનાં કારણે મુંબઈના હિંદમાતા, પરેલ, ભાયખલા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આજે પણ કરી છે ભારે વરસાદની આગાહી. મુંબઈ, ઠાણે, પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સિંધુદુર્ગ, રત્નાગિરીમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે પુણે-સોલાપુર હાઈવે બંધ થયો હોવાનાં પણ સમાચાર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો