મુંબઈમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી,જાણો ક્યાં અપાયું ઓરેન્જ અને રેડ એલર્ટ

|

Jul 14, 2020 | 7:24 AM

મુંબઈમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીનાં પગલે મુંબઇ, થાણે, પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કે રાયગઢ અને રત્નાગીરી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે […]

મુંબઈમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી,જાણો ક્યાં અપાયું ઓરેન્જ અને રેડ એલર્ટ
http://tv9gujarati.in/mumbai-ma-aaje-a…ge-ane-red-alert/

Follow us on

મુંબઈમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીનાં પગલે મુંબઇ, થાણે, પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કે રાયગઢ અને રત્નાગીરી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Published On - 7:16 am, Tue, 14 July 20

Next Article