મુંબઈ સતત વરસી રહ્યો છે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, દરીયામાં હાઈટાઈડને કારણે ઉંચા મોજા ઉછળ્યા

|

Jul 05, 2020 | 8:00 AM

મુંબઇમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ મુંબઈના દરીયા કિનારે હાઈટાઈડની સ્થિતિને લઈ ઉંચા મોજા ઉછળી રહ્યા છે, લોકોને દરીયા કિનારા પરથી દુર ખસેડવામાં આવી રહ્યા છે. સતત વરસાદ અને એમાં પણ દરીયામાં હાઈટાઈડનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં […]

મુંબઈ સતત વરસી રહ્યો છે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, દરીયામાં હાઈટાઈડને કારણે ઉંચા મોજા ઉછળ્યા
http://tv9gujarati.in/mumai-ma-satat-v…iya-ma-high-tide/

Follow us on

મુંબઇમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ મુંબઈના દરીયા કિનારે હાઈટાઈડની સ્થિતિને લઈ ઉંચા મોજા ઉછળી રહ્યા છે, લોકોને દરીયા કિનારા પરથી દુર ખસેડવામાં આવી રહ્યા છે. સતત વરસાદ અને એમાં પણ દરીયામાં હાઈટાઈડનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Next Article