અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે BMC તરફથી તેને હેરાન કરવામાં આવે છે. મણીકર્ણીકા ફિલ્મસની ઓફિસમાં BMCની ટીમ પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ ઓફિસ કંગના રનૌતની છે. આ બાબતે અભિનેત્રી કંગના રનૌત ટ્વીટ પણ કર્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]
અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે BMC તરફથી તેને હેરાન કરવામાં આવે છે. મણીકર્ણીકા ફિલ્મસની ઓફિસમાં BMCની ટીમ પહોંચી છે. તમને જણાવી દઈએ કે આ ઓફિસ કંગના રનૌતની છે. આ બાબતે અભિનેત્રી કંગના રનૌત ટ્વીટ પણ કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો