Gujarati NewsMumbaiGujarati singer geeta rabari gets angry at a person during lok dayro in mumbai
ચાલુ કાર્યક્રમમાં એવું તો શું થયું કે ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીને આવ્યો ગુસ્સો? જુઓ Viral Video
લોકગાયિકા ગીતા રબારીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકગાયિકા એક વ્યકિત પર ગુસ્સો કરતા જોવા મળે છે. ગીતા રબારીનાં એક કાર્યક્રમમાં એક ચાહક સ્ટેજ પર આવી જાય છે. અને તેમની જોડે સેલ્ફી લેવા જાય છે. ચાહક સેલ્ફી લેવા જતા જ ગીતા રબારીને ગુસ્સો આવી જાય છે અને ચાહકને ગીતા રબારીનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો. […]
લોકગાયિકા ગીતા રબારીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકગાયિકા એક વ્યકિત પર ગુસ્સો કરતા જોવા મળે છે. ગીતા રબારીનાં એક કાર્યક્રમમાં એક ચાહક સ્ટેજ પર આવી જાય છે. અને તેમની જોડે સેલ્ફી લેવા જાય છે.
ચાહક સેલ્ફી લેવા જતા જ ગીતા રબારીને ગુસ્સો આવી જાય છે અને ચાહકને ગીતા રબારીનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો. કહેવાઈ રહ્યું છે કે આ વાયરલ વીડિયો એક મહિના પહેલાનો છે જ્યારે મુંબઈનાં દહીસર ખાતે વિશ્વકર્મા મંદિરનાં લાભાર્થે ડાયરો યોજાયો હતો. તે સમયે જ આ ઘટના બની હતી.