મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેનો રદ કરાઈ, એરપોર્ટના રન-વે પર માછલીઓ તરી રહી છે!

|

Jul 01, 2019 | 10:24 AM

સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદી માહોલ યથાવત છે. મુંબઈના જે વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમાં સાયન, અંધેરી, કુર્લા, બાંદ્રા અને ચેંબૂર વિસ્તારનો સમાવેશ થાય છે. પાણીની ભરાવો સતત થઈ રહ્યો છે અને તેના લીધે મેઈન હોલ પણ ખોલવામાં આવ્યા છે. ટ્રેન પાણીના લીધે ડિરેલ થઈ છે. Web Stories View more શું ફોન સ્વીચ […]

મુંબઈમાં ભારે વરસાદ, ટ્રેનો રદ કરાઈ, એરપોર્ટના રન-વે પર માછલીઓ તરી રહી છે!

Follow us on

સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદી માહોલ યથાવત છે. મુંબઈના જે વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમાં સાયન, અંધેરી, કુર્લા, બાંદ્રા અને ચેંબૂર વિસ્તારનો સમાવેશ થાય છે. પાણીની ભરાવો સતત થઈ રહ્યો છે અને તેના લીધે મેઈન હોલ પણ ખોલવામાં આવ્યા છે. ટ્રેન પાણીના લીધે ડિરેલ થઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઈને દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે અને હાલ મુંબઈનો હાલ બેહાલ છે. રસ્તાઓ અને રેલવે સ્ટેશન પર પાણીનો ભરાવો થયો છે. મુંબઈગરાઓને આ વરસાદના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈના ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. પાલઘરમાં ટ્રેક પર પાણી ભરાવાથી ટ્રેનો રદ કરવાની ફરજ પડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા 15 જેટલી ટ્રેન રદ કરી દેવાઈ છે. પાલઘરમાં તો 6 કલાકમાં 361 મિમિ વરસાદ પડી ચૂક્યો છે.

આ પણ વાંચો:  VIDEO: ડાંગના અંતરિયાળ ગામના અવિરાજે 1050માં રેન્ક સાથે દિલ્હી IITમાં પ્રવેશ મેળવી ડંકો વગાડ્યો

ભારે વરસાદના લીધે એરપોર્ટના રનવે પર પણ પાણી ભરાઈ ગયું છે. આ પાણી ભરાવના લીધે એરપોર્ટના રનવે પર પાણીમાં માછલીઓ જોવા મળી રહી છે. હાલ મુંબઈ પર હાઈટાઈડનો ખતરો પણ છે. આ એલર્ટ દ્વારા લોકોને દરિયાકિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. એવી આશંકા સેવાઈ રહી છે કે દરિયામાં 4 મીટરથી વધારે ઊંચી લહેરો ઉઠી શકે છે.

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article