મહરાષ્ટ્રમાં આવતીકાલથી કડકાઈ, સરકારી કામો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ 

|

Feb 21, 2021 | 11:59 PM

મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવતીકાલથી તમામ ધાર્મિક કાર્યક્રમો રદ રહેશે. સરકારી કામો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવતીકાલથી તમામ ધાર્મિક કાર્યક્રમો રદ રહેશે. સરકારી કામો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ફરીથી લોકડાઉનની સ્થિતિ ન આવે તેની તકેદારી રૂપે આ કડકાઈ દાખવવામાં આવી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રજાને સૂત્ર આપ્યું કે ‘માસ્ક પહેરો લોકડાઉન ટાળો’. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

 

 

આ પણ વાંચો:  ગીર-સોમનાથ: દીપડાનો 3 વર્ષીય બાળકી પર હુમલો, ગંભીર ઈજા થતાં બાળકીનું મોત

Published On - 11:55 pm, Sun, 21 February 21

Next Video