ટીવી એક્ટર સમીર શર્મા બાદ હવે ભોજપૂરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કરી,ફેસબુકની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું, બાય બાય ગુડ નાઈટ

ટીવી એક્ટર સમીર શર્મા બાદ હવે ભોજપૂરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કરી છે. 40 વર્ષીય અનુપમાએ 2 ઓગસ્ટે મુંબઈના દહિસર વિસ્તારમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. જોકે, આ ન્યૂઝ સમીર શર્માના મૃત્યુ બાદ મીડિયામાં આવ્યા છે. અનુપમાએ આત્મહત્યા કરતા પહેલાં ફેસબુક લાઈવ કરીને તેની દિલની વાત કરી હતી ત્યારબાદ 26 મિનિટ પછી તેણે ફેસબુકની […]

ટીવી એક્ટર સમીર શર્મા બાદ હવે ભોજપૂરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કરી,ફેસબુકની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું, બાય બાય ગુડ નાઈટ
http://tv9gujarati.in/bhojpuri-actress…by-by-good-night/
| Updated on: Aug 07, 2020 | 6:13 PM

ટીવી એક્ટર સમીર શર્મા બાદ હવે ભોજપૂરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કરી છે. 40 વર્ષીય અનુપમાએ 2 ઓગસ્ટે મુંબઈના દહિસર વિસ્તારમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. જોકે, આ ન્યૂઝ સમીર શર્માના મૃત્યુ બાદ મીડિયામાં આવ્યા છે. અનુપમાએ આત્મહત્યા કરતા પહેલાં ફેસબુક લાઈવ કરીને તેની દિલની વાત કરી હતી ત્યારબાદ 26 મિનિટ પછી તેણે ફેસબુકની છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું, બાય બાય ગુડ નાઈટ.