LIVE : હાઉડી મોદી

|

Sep 22, 2019 | 7:11 PM

દુનિયાભરના દેશોની નજર અમેરિકામાં યોજાનારા વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પર છે. આ કાર્યક્રમ માટે અમેરિકામાં રહેતા હજારો ભારતીય ખુબ ઉત્સાહીત છે. હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી 50 હજાર ભારતીય લોકોને સંબોધિત કરશે. રવિવારના સાંજે તેઓ ટ્રંપની સાથે આ કાર્યક્રમને સંબોધિત કરશે.     00:06:00 Howdy Modi : પીએમ મોદીએ કહ્યું કે આગામી બે-ત્રણ દિવસ […]

LIVE : હાઉડી મોદી

Follow us on

દુનિયાભરના દેશોની નજર અમેરિકામાં યોજાનારા વડાપ્રધાન મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પર છે. આ કાર્યક્રમ માટે અમેરિકામાં રહેતા હજારો ભારતીય ખુબ ઉત્સાહીત છે. હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી 50 હજાર ભારતીય લોકોને સંબોધિત કરશે. રવિવારના સાંજે તેઓ ટ્રંપની સાથે આ કાર્યક્રમને સંબોધિત કરશે.

00:06:00

Howdy Modi : પીએમ મોદીએ કહ્યું કે આગામી બે-ત્રણ દિવસ મારી વાત પ્રેસિડેન્ટ ટ્રંપ સાથે થવાની છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ તેમની પાસેથી ઘણું બધું શીખી રહ્યાં છે.

00:03:20

Howdy Modi:  પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે સમસ્યાને ટાળી નથી રહ્યું, તેને ટક્કર આપી રહ્યું છે.

00:00:58

Howdy Modi : પીએમ મોદીએ એનઆરજી સ્ટેડિયમ ખાતે એક કવિતા પણ સંભળાવી. જેનેે સાંભળીને બધા ઝુમી ઉઠ્યા હતા.

23:56:25

Howdy Modi :  પીએમ મોદીએ કહ્યું કે અમારા નિર્ણયોથી એવા લોકોને પરેશાની થાય છે જે પોતાના દેશને સંભાળી શકતા નથી.  તેઓ આતંકવાદને પોષે છે. તેને માત્ર તમે નહીં પણ આખી દુનિયા ઓળખે છે. અમેરિકામાં 9/11 હોય કે મુંબઈમાં 26/11 હોય એ બધા જાણે છે કે તે સાજિશ કરનારા ક્યાંના છે.  પ્રેસિડેન્ટ ટ્રંપ મજબૂતાઈથી આતંકવાદની સામે ઉભા છે.  રાષ્ટ્રપતિ ટ્રંપના મનોબળને આપણે બધા મળીને સ્ટેન્ડિંગ આપીશું એવું કહીને ભારતીયોને પીએમ મોદીએ ઉભા થવા કહ્યું.

23:54:44

Howdy Modi:  પીએમ મોદીએ કહ્યું કે અમે છેલ્લાં પાંચ વર્ષમાં 1500 જૂનાં કાયદાઓને અલવિદા કહી દીધું.

23:50:26

Howdy Modi:  નવા ભારતના નિર્માણ માટે અમે કેટલીક વસ્તુઓને અલવિદા કહી દીધું છે તેવું પીએમ મોદીએ જણાવ્યું.  તેઓએ કહ્યું કે અમે ભ્રષ્ટાચારની સામે પણ લડી રહ્યાં છીએ. હવે ટેક્સ કરદાતાઓનું રિટર્ન વહેલું આવી જાય છે અને તે ઓનલાઈન જ રિટર્ન ફાઈલ કરી શકે છે તેવું પણ તેમને જણાવ્યું.  આની સાથે એક રાષ્ટ્ર એક કર લાવનાર પહેલી સરકાર બની તેવું પણ તેમને કહ્યું.

23:47:21

Howdy Modi: ભારતમાં સૌથી સસ્તો ડેટા ઉપલબ્ધ છે તેવું પીએમ મોદીએ જણાવ્યું. વધુમાં તેઓએ કહ્યું કે ભારતમાં આજે કેન્દ્ર સરકારની 10 હજારથી વધારે સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે.

23:44:50

Howdy Modi :  અમારા માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મતલબ, ઈઝ ઓફ લિવિંગ જેટલો જ છે.

23:36:24

Howdy Modi : ધૈર્ય આપણાં ભારતીયોની ઓળખ છે પણ હવે આપણે અધિર છીએ, દેશના વિકાસ માટે, 21મી સદીને નવી ઉંચાઈ માથે લઈ જવા માટે.

23:34:01

Howdy Modi : NRGની એનર્જી ભારત અને અમેરિકા વચ્ચે વધતી સિનર્જીની સાક્ષી છે.

23:31:42

Howdy Modi : હું 130 કરોડ ભારતીયોના આદેશ પર કામ કરનારો સાધારણ વ્યક્તિ છું.

23:29:47

Howdy Modi :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – અમે સમજીએ છીએ કે ભારત માટે બોર્ડરની સુરક્ષા કેટલી જરુરી છે.

23:28:15

Howdy Modi :  ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે નવી સંરક્ષણ ભાગીદારી પર કામ કરવામાં આવશે. ભારત સાથે મળીને ઇસ્લામિક આતંકવાદ સામે લડશે. બંને દેશો સરહદ સુરક્ષા માટે સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અમને સ્વીકાર્ય નથી. અમારે અમેરિકાના લોકોના હિતમાં કામ કરવું છે. ભગવાન દરેકને, ભારતની સાથે સાથે અમેરિકાને પણ આશીર્વાદ આપે.

23:25:48

Howdy Modi ;  ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોદીના કાર્યકાળમાં વિશ્વને ભારત એક મજબૂત દેશ તરીકે જોઈ રહ્યું છે. મોદીના નેતૃત્વમાં ભારત મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. બંને દેશોના બંધારણની શરૂઆત લોકોથી થાય છે. ટ્રમ્પે કહ્યું કે યુએસ અર્થતંત્ર શ્રેષ્ઠ છે. બંને દેશો સલામતીની દ્રષ્ટિએ સાથે મળીને કામ કરી રહ્યા છે.

23:23:51

Howdy Modi: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમુદાયનો આભાર માન્યો અને કહ્યું કે તમે અમારી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવો છો, તમે અમેરિકામાં ઘણું યોગદાન આપ્યું છે.

23:22:41

Howdy Modi : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું આગામી સપ્તાહે મુંબઈમાં લોકો એનબીએ મેચ જોવા માટે ભેગા થશે, ટ્રમ્પે પીએમને પુછ્યુ શું હું આ માટે આમંત્રિત છું. હું આ મેચ જોવા માટે ભારત આવી શકું.

પ્રતીકાત્મક તસવીર

23:19:51

Howdy Modi :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને જીતના અભિનંદન પાઠવ્યા. સાથે ટ્રમ્પે પીએમ મોદીને જન્મ દિવસની શુભકામના પાઠવી.

23:17:37

Howdy Modi : પીએમ મોદીએ કહ્યું કે  બે મહાન રાષ્ટ્રો વચ્ચે માનવીય સંબંધો મજબૂત છે. હ્યુસ્ટનથી લઈને હૈદરાબાદ, બોસ્ટનથી લઈ બેંગલુરુ, શિકાગોથી શિમલા, લોન્સ એન્જલસથી લુધિયાના, ન્યૂ જર્સી સુધી સંબંધો મજબૂત છે.

23:14:28

Howdy Modi ; આતંકવાદને લઈને ટ્રંપનું મોટું નિવેદન, કહ્યું ઈસ્લામિક આતંકવાદની સામે મળીને લડીશું.  સરહદી સુરક્ષાનો મુદ્દો ભારત અને અમેરિકા માટે મહત્ત્વનો.

23:11:52

Howdy Modi ; પીએમ મોદીએ ટ્રંપને એક સારા મિત્ર, વિશ્વનેતા  ગણાવ્યા, સાંભળો બીજું શું કહ્યું?

23:09:29

Howdy Modi: પીએમ મોદીએ કહ્યું કે ટ્રંપ કોઈ પરિચયના મોહતાજ નથી. અરબોની સંખ્યામાં લોકો ટ્રંપના શબ્દ-શબ્દને ફોલો કરે છે. વિશ્વની રાજનીતિમાં ટ્રંપનું મોટું નામ છે. ટ્રંપમાં મને હંમેશા પોતાનુંપણું દેખાઈ છે. તેઓ કહ્યું કે અબ કી બાર ટ્ર્ંપ કી સરકાર.

23:04:57

Howdy Modi: પીએમ મોદીએ કહ્યું કે આજ બે મોટા લોકતંત્રની મિત્રતાનો દિવસ છે.  ભારત અને અમેરિકાના સંબંધો સારા છે અને અમે ખરા મિત્રો છીએ.

22:29:09

Howdy Modi : પીએમ મોદી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ એનઆરજી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા.

22:11:42

Howdy Modi: પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ બેસી શકે તે માટે સ્ટેજ પર તૈયારી કરવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

22:06:32

Howdy Modi : પીએમ મોદીએ વીડિયો સાથે ટ્વીટ કરીને ભવ્ય સ્વાગત માટે હ્યુસ્ટન શહેરનો આભાર માન્યો.

22:04:32

Howdy Modi: પીએમ મોદીની હાજરીમાં વૈષ્ણવજન તો તેને કહીએ ગીતની રજૂઆત.

21:43:59

Howdy Modi : વિશાળ જનમેદનીએ પીએમ મોદીને આવકારી લીધા. મોદી-મોદીના નારા લાગી રહ્યાં છે. મોદી સ્ટેજ પર સૌથી સાથે મુલાકાત કરી રહ્યાં છે.

21:40:26

Howdy Modi :  પીએમ મોદી હ્યુસ્ટન ખાતે આવેલાં એનઆરજી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા.

21:36:47

Howdy Modi :  યુએસ સીનેટરે કહ્યું – અમે વેપારના મતભેદોનું નિરાકરણ લાવી શકીએ છીએ. યુએસ સેનેટર જ્હોન કોર્નીને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી કઇ ચર્ચા કરશે તે વિશે મને ખાસ ખબર નથી. જો આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેટલીક જાહેરાતો કરવામાં આવે તો મને આશ્ચર્ય નહીં થાય. આશા છે કે અમે વેપારના તફાવતોને હલ કરવામાં સમર્થ થઈશું.

21:27:56

Howdy Modi :હ્યુસ્ટન શહેર મેયર ભારતીય સમુદ્દાયના લોકોને સંબોધન કરી રહ્યાં છે.

21:20:37

Howdy Modi : કિરણ બેદીએ ટ્વીટ કરીને લખ્યું કે ઈન્ડિયા, ફ્લેવર ઓફ વર્લ્ડ.

21:08:36

Howdy Modi : કીરણ રિજ્જુએ ટ્વીટ કરીએ લખ્યું કે વિશ્વના બે લોકપ્રિય નેતા, વિશ્વના સૌથી વધારે ફોલોઅર ધરાવતા નેતાઓ, વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી નેતાઓ એકસાથે આવશે.

21:04:01

Howdy Modi :  ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને લખ્યું કે તે ભારતીય સમુદ્દાયને મળવા માટે તત્પર છે.

20:57:28

Howdy Modi :  હ્યુસ્ટન શહેરમાં એનઆરજી સ્ટેડિયમ ખાતે લોકોની ભારે ભીડ જામી છે. લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે.

20:52:07

Howdy Modi : ઈવેન્ટમાં ભારતની શૈલી પણ જોવા મળી રહી છે. યોગાને રજૂ કરતાં કલાકારોને માણો.

20:49:29

Howdy Modi : પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ટ્વીટનો જવાબ આપીને લખ્યું કે હા ખરેખર આજનો દિવસ મહાન રહેશે. તમને જલદી મળીશ.

20:47:36

Howdy Modi ; મહિલાઓ પીએમ મોદીના પોસ્ટર સાથે ફોટો પડાવી રહી છે.

20:43:32

Howdy Modi :  જુઓ રંગારંગના કાર્યક્રમના દ્રશ્યો, એક અનોખી ઝલક

20:39:43

Howdy Modi: કાર્યક્રમની ભવ્ય શરુઆત, લોકોમાં અનેરો ઉત્સાહ, બેઠક વ્યવસ્થામાં ‘મોદી’ નામ જોઈ શકાય છે.

20:33:23

Howy Modi :  ગરબા અને ભાંગરા લોકનૃત્યો સાથે કાર્યક્રમની આગળ વધ્યો. લોકોમાં ભારે ઉત્સાહ.

20:21:14

Howdy Modi:  ડોનાલ્ડ ટ્રંપે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા, ટ્વીટ કરીને કહ્યું મારા મિત્ર સાથે આ મહાન દિવસ હ્યુસ્ટન ખાતે રહેશે.

20:13:12

Howdy Modi :  શીખ ગુરુવાણી સાથે કાર્યક્રમની શરુઆત થઈ ગયી છે.

20:00:52

9.20-9.30 PM : હ્યુસ્ટનના મેયર દ્વારા પીએમ મોદી અને ટ્રંપનું સ્વાગત કરવામાં આવશે,

19:56:05

9.20 PM – વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સ્ટેજ પર આવશે.

19:33:06

Howdy Modi: મહારાષ્ટ્રમાં એક આગવી ઓળખ ધરાવતા નાસિક ઢોલ સાથે યુવાનો ઝુમી રહ્યાં છે.

19:28:04

Howdy Modi:  એનઆરજી સ્ટેડિયમ દ્વારા એક વીડિયો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકોની અવરજવર ચાલું છે.   મોટી સંખ્યામાં લોકો આ ઈવેન્ટના સાક્ષી બનવા માટે આવી રહ્યાં છે.

19:25:45

Howdy Modi :  ઢોલ, ધમાલ અને ડાંસ વડાપ્રધાન મોદી આવે તે પહેલાં જોવા મળી રહ્યો છે. લોકો આ ઐતિહાસિક ઈવેન્ટને માણી રહ્યાં છે.  જુઓ વીડિયો

19:22:19

Howdy Modi: લોકોમાં હાઉડી મોદીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  કાર્યક્રમ શરુ થાય તે પહેલાં જ હ્યુસ્ટન શહેર ખાતે આવેલાં એનઆરજી સ્ટેડીયમમાં લોકો નાચી રહ્યાં છે.

19:19:34

Howdy Modi:  તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો અને લોકો ઝુમી રહ્યાં છે.

19:12:46

Howdy Modi: ભારતીય લોકો મોટી સંખ્યામાં હ્રુસ્ટન શહેર ખાતે પહોંચી રહ્યાં છે.  એનઆરજી સ્ટેડિયમની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

19:08:52

Howdy Modi: શીખ સમુદ્દાયના લોકોએ પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

19:03:16

Howdy Modi: કાર્યક્રમમાં આવવા માટે અમેરિકા રાષ્ટ્રપતિ નીકળી ચૂક્યાં છે. તેઓ વડાપ્રધાન મોદીની સાથે 100 મિનિટ જેટલો સમય વિતાવશે. તેઓ આ ઈવેન્ટમાં 30 મિનિટ ભાષણ આપી શકે છે.

18:54:44

Howdy Modi: NRG સ્ટેડિયમમાં 7.30 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ શરુ થશે.

17:42:59

એન્ટ્રી માટે ઈંતજાર: હાઉડી મોદી કાર્યક્રમના હ્યુસ્ટન શહેરમાં એનઆરજી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. હાલ ગેટ ખોલી દેવાયો છે. 1 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. લોકો પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યાં છે.

17:42:51

Howdy Modi : હાઉડી મોદી કાર્યક્રમની શરુઆત જન ગણ મનથી કરવામાંં આવશે.

Published On - 11:13 am, Sun, 22 September 19

Next Article
Tv9 Gujarati