યાદ શાયરી : બૈઠે થે અપની મસ્તી મેં કિ અચાનક તડપ ઉઠે, આ કર તુમ્હારી યાદને અચ્છા નહીં કિયા..વાંચો શાયરી

કોઈને પ્રેમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે તે જ પ્રેમ કોઈ કારણસર પાછળ છૂટી જાય છે, ત્યારે તેને ભૂલાવવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે પણ તેની યાદો આપણા દિલમાંથી ક્યારેય જતી નથી. ત્યારે આજની આ પોસ્ટમાં વાંચો એક થી એક જબરદસ્ત યાદ શાયરી

યાદ શાયરી : બૈઠે થે અપની મસ્તી મેં કિ અચાનક તડપ ઉઠે, આ કર તુમ્હારી યાદને અચ્છા નહીં કિયા..વાંચો શાયરી
Yaad shayari
| Edited By: | Updated on: Dec 13, 2023 | 10:10 PM

જો તમે વ્યક્ત કરવા માંગતા હોવ કે તમે કોઈને કેટલું મિસ કરી રહ્યા છો, તો તમારા માટે અમે યાદ પર શાયરી લઈને આવ્યા છે.તમે તમારી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ અથવા પત્ની સૌ કોઈને આ શાયરી મોકલીને તમે તેમને કેટલા યાદ કરો છો તે જણાવી શકો છો.

અમારી યાદ શાયરી સંગ્રહમાં, હૃદયની વિવિધ સ્થિતિઓ માટે ઘણી પ્રકારની કવિતાઓ અને શાયરી છે જે તમે વાંચીને શેર કરી શકો છો

  1. મુઝે કુછ ભી નહીં કહેના ઇતની સી ગુજારીશ હૈ,
    બસ ઉતની બાર મિલ જાઓ કી જીતના યાદ આતે હો.
  2. હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે,
    તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાયે.
  3. કહીં યે અપની મોહબ્બત કી ઇન્તેહાં તો નહીં,
    બહુત દિનો સે તેરી યાદ ભી નહીં આયી.
  4. કાશ તુ ભી બન જાયે તેરી યાદો કી તરહ,
    ના વક્ત દેખે ના બહાના, બસ ચલી આયે.
  5. ઢુંઢોંગે ઉજાડે રિશ્તો મેં વફા કે ખઝાને,
    તુમ મેરે બાદ મેરી મોહબ્બત કો યાદ કરોગે.
  6. નહી ફુરસત યકીન માનો હમેં કુછ ઔર કરને કી,
    તેરી યાદેં તેરી બાતેં બહુત મસરૂફ રખતી હૈ.
  7. સરહદીં તોડ કે આ જાતી હૈ કિસી પંછી કી તરહ,
    યે તેરી યાદ હૈ જો બટતી નહીં મુલ્કોં કી તરહ.
  8. ભૂલ જાના ઉસે મુશ્કિલ તો નહીં હૈ લેકિન,
    કામ આસાન ભી હમ સે કહાં હોતે હૈ.
  9. ગુજર ગયી હૈ મગર રોજ યાદ આતી હૈ,
    વો એક શામ જીસે ભૂલને કી હસરત હૈ.
  10. અગર રુક જાયે મેરી ધડકન તો ઇસ મૌત ના સમજના,
    ઐસા હુઆ હૈ અક્સર તુઝે યાદ કરતે.
  11. મુઝે માર હી ના ડાલે યે બાદલોં કી સાજીશ,
    યે જબ સે બરસ રહે હૈં મુઝે તુમ યાદ આ રહે હો.