આણંદથી આયોધ્યા..દોડાવવામાં આવી છે આ ટ્રેન, જાણો ભાડા સહિતની તમામ વિગત

|

Jan 07, 2024 | 4:03 PM

આણંદવાસીઓ માટે ખુશીના સમાચાર છે અયોધ્યા દર્શન કરવા જવા માંગતા હોવ તો ટ્રેનમાં બુકિંગ ચાલી રહ્યું છે તમે પણ જે તે સાઈટ પર જઈ બુકિંગ કરાવી શકો છો. ત્યારે આ ટ્રેનમાં ભાડું કેટલુ હશે ને કેટલા ટાઈમમાં તમને અયોધ્યા પહોંચાડી દેશે તેમજ ટ્રેનમાં બુકિંગ ફુલ થઈ જાય તો શું કરશો ? જાણો અહીં.

આણંદથી આયોધ્યા..દોડાવવામાં આવી છે આ ટ્રેન, જાણો ભાડા સહિતની તમામ વિગત
train Anand to Ayodhya

Follow us on

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માંગે છે. જેના માટે લોકો અયોધ્યા પહોંચવા અને રામલલ્લાના દર્શન કરવા ટ્રેનમાં બુકિંગ કરાવી રહ્યા છે. અમદાવાદથી અયોધ્યામાટે ટ્રેન ચાલી રહી છે ત્યારે ગુજરાતના આણંદથી પણ અયોધ્યા જવા માટે ટ્રેન શરુ કરવામાં આવી છે.

આણંદથી અયોધ્યા માટે આ ટ્રેન છે ચાલુ!

આણંદવાસીઓ માટે ખુશીના સમાચાર છે અયોધ્યા દર્શન કરવા જવા માંગતા હોવ તો ટ્રેનમાં બુકિંગ ચાલી રહ્યું છે તમે પણ જેતે સાઈટ પર જઈ બુકિંગ કરાવી શકો છો. ત્યારે આ ટ્રેનમાં ભાડું કેટલુ હશેને કેટલા ટાઈમાં તમને અયોધ્યા પહોંચાડી દેશે તેમજ ટ્રેનમાં બુકિંગ ફુલ થઈ જાય તો શું કરશો જાણો અહીં.

કઈ ટ્રેન કેટલું ભાડું જાણો અહીં

અયોધ્યા દર્શન માટે લાખોના સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા પહોચી રહ્યા છે. ત્યારે આણંદ અયોધ્યા જતી ટ્રેન સાબરમતી એક્સપ્રેસ છે. ધારોકે જો તમને 18 જાન્યુઆરી માટે ટ્રેન બુકિંગ કરાવી રહ્યા છો તો તેમાં સ્લીપર કોચ માટે 575 રુ છે તેમજ AC 3 tier કોચ માટેનું ભાડું 1545 રુપિયા છે પણ તમે જોઈ રહ્યા છો તેમ બન્ને માટે પહેલાથી વેટિંગ ચાલી રહ્યુ છે ત્યારે આ સમયે શું કરવું ?

Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ

તો તમને જણાવી દઈએ કે ટ્રેન તત્કાલ ટ્રેનની સુવિધા શરુ કરે છે જે તમારે એક બે દિસમાં ચેક કરતુ રહેવુ પડશે તેમજ AC 2 Tier કોચનું હજુ અનાઉન્સમેન્ટ થયું નથી જે ટૂંક સમયમાં થશે તો તમે તેમાં બુકિંગ કરાવી શકો છો. આ ટ્રેન રાતે 12 વાગ્યાની આસપાસ શરુ થશે અને એક દિવસ અને 4 કલાક નો સમય લાગશે અયોધ્યા પહોંચતા.

આમ તમે તેની વધારે માહિતી માટે જેતે બુકિંગ સાઈટ પર જઈ જોઈ શકો છો. ટ્રેનના ભાડામાં દિવસો નજીક આવતા વધારો થઈ શકે છે આ જેતે દિવસે ચેક કરેલ માહિતીને આધારે ભાડાની માહિતી લખવામાં આવેલ છે.

ટ્રેનમાં બુકિંગ ના થઈ શકે તો શું કરવું?

તમને જણાવી દઈએ કે હાલ આણંદથી અયોધ્યા જવા માટે આ ટ્રેન ચાલુ છે પણ કદાચ ભક્તોની માંગને જોતા તત્કાલ ટ્રેનો પણ દોડાવામાં આવી શકે છે પણ જો તમારે હાલ અયોધ્યા જવું હોય અને ટ્રેનમાં બુકિંગ ના થઈ રહ્યું હોય તો તમે પ્રાઈવેટ બસના આધારે અયોધ્યા પહોંચી શકો છો.

Next Article