Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shayari For Love : વો શમા કી મહફિલ હી ક્યા, જિસમે દિલ ખાક ના હો, મજા તો તબ હૈ ચાહત કા, જબ દિલ તો જલે પર રાખ ના હો…વાંચો જબરદસ્ત શાયરી

પ્રેમની શાયરી દરેક લોકોને ગમે છે તે પછી કોઈ છોકરો હોય કે છોકરી. જેમ કે ઇશ્કનું બીજું નામ પ્રેમ , મોહબ્બત છે પ્રેમ વિના દુનિયા અધૂરી છે. જો તમે માણસ છો તો તમને પણ ક્યારેક ને ક્યારેક પ્રેમ થયો જ હશે. ચાલો આ પ્રેમને વ્યક્ત કરવા કંઈક કરીએ.

Shayari For Love : વો શમા કી મહફિલ હી ક્યા, જિસમે દિલ ખાક ના હો, મજા તો તબ હૈ ચાહત કા, જબ દિલ તો જલે પર રાખ ના હો...વાંચો જબરદસ્ત શાયરી
Shayari for love
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 4:01 PM

આજે અમે કેટલીક શ્રેષ્ઠ લવ શાયરી લઈને આવ્યા છીએ. અહીં જણાવેલી તમામ લવ શાયરી અનોખી લવ શાયરી છે જે હૃદયને સ્પર્શી જાય છે. બે સાચા પ્રેમીઓ એકબીજાથી છૂટા પડ્યા પછી તેમની પીડા બતાવવા માટે આ લવ શાયરી લઈને આવ્યા છે.

જેમ સારા વિચારોને અંદરથી સ્વીકારવા માટે વિચારોનો સહારો લેવામાં આવે છે.તે જ રીતે પ્રેમથી ભરેલા આંતરિક વિચારોને એકબીજાની સામે રજૂ કરવામાં પ્રેમ શાયરી ખૂબ જ મદદરૂપ થાય છે. પ્રેમની શાયરી દરેક લોકોને ગમે છે તે પછી કોઈ છોકરો હોય કે છોકરી. જેમ કે ઇશ્કનું બીજું નામ પ્રેમ , મોહબ્બત છે પ્રેમ વિના દુનિયા અધૂરી છે. જો તમે માણસ છો તો તમને પણ ક્યારેક ને ક્યારેક પ્રેમ થયો જ હશે. ચાલો આ પ્રેમને વ્યક્ત કરવા કંઈક કરીએ. ચાલો જોઈએ શ્રેષ્ઠ પ્રેમ શાયરી.

  1. વો શમા કી મહફિલ હી ક્યા, જિસમે દિલ ખાક ના હો, મજા તો તબ હૈ ચાહત કા, જબ દિલ તો જલે પર રાખ ના હો.
  2. ખ્વાહિશ ઈતની હૈ કિ કુછ એસા મેરે નસીબ મેં હો, વક્ત ચાહે જૈસા ભી હો, બસ તૂ મેરે કરીબ હો.
  3. ઉસ ચાંદ કો બહુત ગુરુર હૈ, કિ ઉસકે પાસ નૂર હૈ અબ મૈં ઉસે કૈસે સમજાઉં, મેરે પાસ કોહિનૂર હૈ.
  4. મૈં દિન કો કહૂં રાત, તો ઈકરાર કરે બસ હસરત યહી હૈ કિ કોઈ હમેં, યૂં હી પ્યાર કરે.
  5. કાશ તુમ કભી જોર સે ગલે લગા કર કહો, ડરતે ક્યો હો પાગલ તુમ્હારી હી તો હૂં.
  6. મેરી મોહબ્બત હૈ વો કોઈ, મજબૂરા તો નહીં, વો મુજે ચાહે યા, મિલ જાયે, જરુરી તો નહીં , યે કુછ, સામને હો મેરી આંખો કે જરુરી તો નહીં, કમ હૈ કિ બસા હૈ મેરી સાંસો મેં વો.
  7. મોહબ્બત કી હદ ન દેખના જનાબ, સાંસે ખત્મ હો સકતી હૈ પર મોહબ્બત નહી.
  8. ખુદ નહીં જાનતી વો કિતની પ્યારી હૈ, જાન હૈ હમારી પર જાન સે પ્યારી હૈં.
  9. મેરી બેપનાહ મોહબ્બ કા એક હી ઉસૂલ હૈ, મિલે યા ના મિલે તૂ હર હાલ મેં કબૂલ હૈ.
  10. આજ દેખા હૈ તુજ કો દેર કે વજબ, આજ કા દિન ગુજર ન જાયે કહાં.
  11. આપસે હી હર સુબહ હો મેરી, આપસે હી હો હર શામ સુહાની, એસા કુછ રિશ્તા બન ગયા આપસે, કિ હર સાંસ મેં સિર્ફ તેરા હી નામ હૈ.
  12. મેરે સીને મેં એક દિલ હૈ, ઉસ દિલ કી ધડકન હો તુમ

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત
g clip-path="url(#clip0_868_265)">