એટિટ્યુડ શાયરી : તમારા સોશિયલ મીડિયા પર શેર કરો આ ધમાકેદાર એટિટ્યુડ શાયરી

દરેક માણસમાં 2 પ્રકારના વલણનો સમાવેશ હોય છે. જેમાંથી એક હકારાત્મક અને નકારાત્મક એટિટ્યુડ જોવા મળે છે. જો કે મોટાભાગના લોકોને એટિટ્યુડ, મોટિવેશનલ, પેરેન્ટસ, શાયરી,લવ શાયરી, સેડ શાયરી સહિતની શાયરીઓ વાંચવાનો શોખ હોય છે. તો આજે અમે તમારા માટે શાનદાર એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે.

એટિટ્યુડ શાયરી : તમારા સોશિયલ મીડિયા પર શેર કરો આ ધમાકેદાર એટિટ્યુડ શાયરી
Attitude shayari
| Updated on: Nov 30, 2023 | 9:27 AM

એટિટ્યુડ એ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે.જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે.તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે કે જેની સાથે તેમની નિહિત લાગણીઓ,રુચિ,પસંદ,ઇચ્છા વગેરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે.

વલણ દરેક વ્યક્તિને પ્રતિભાવ આપવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે.આ શીખેલ જ્ઞાનાત્મક પદ્ધતિઓને એટિટ્યુડ કહેવામાં આવે છે.જ્ઞાનમાં પરિવર્તન પછી એટિટ્યુડમાં પરિવર્તન આવે છે. દરેક માણસમાં 2 પ્રકારના વલણનો સમાવેશ હોય છે. જેમાંથી એક હકારાત્મક અને નકારાત્મક એટિટ્યુડ જોવા મળે છે. તો આજે અમે તમારા માટે શાનદાર એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે.

શાયરી વાંચો

  1. સબ્ર કોઈ કમજોરી નહીં હોતી,યે વો તાકત હૈ જો સબ મેં નહીં હોતી
  2. બાત બાત પર બિગડા મત કરો, હમ બિગડે તો તુમ્હારા નક્શા બિગાડ દેગે
  3. જબ જાન પ્યારી થી તો દુશ્મન હજારોં થે,અબ મરને કા શૌક હુઆ તો કાતિલ નહી મિલતે
  4. અગર તુમ્હે લગતા હૈ ગલત હૂં મૈ, તો સહી હો તુમ, થોડા અલગ હૂં મૈ
  5. લૌટ કર આયા હૂં હિસાબ કરકે જાઉંગા, સબકો ઉનકી ઔકાત દિખા કર જાઉંગા
  6. દીવાનગી મેં હમ કુછ એસા કર જાયેગે, મોહબ્બત કી સારી હદે પાર કર જાયેગે
  7. જાનતા હૂં મૈ કહાં તક હૈ ઉડાન ઈનકી, આખિર મેરે હી હાથ સે નિકલે પરિંદે હૈ યે
  8. જૈસી ભી હૂં અચ્છા યા બુરા અપને લિએ હૂં, મૈં ખુદ કો નહીં દેખતા ઔરોં કી નજર સે
  9. લોગ વાકિફ હૈ મેરી આદતોં સે એ દોસ્ત,રુતબા કમ હી સહી પર લાજવાબ રખતા હૂં.
  10. લોગ જલતે રહેંગે આગ કી તરહ, ઔર હમ ખિલતે રહેંગે ગુલાબ કી તરહ