તુમ કો દે દી હૈ ઈશારોં મેં ઈજાઝત મૈંને, માંગને સે ના મિલ સકૂન તો ચુરા લો મુજે, વાંચો રોમેન્ટિક શાયરી
લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે એકદમ નવી રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લાવ્યા છીએ જેમ કે અહી તમે એક થી એક બેહતરીન શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે.
Romantic romance shayari
પ્રેમ એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. દરેક વ્યક્તિએ તેમના જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈને પ્રેમ કર્યો જ હશે. સાચા પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ એક એવી વસ્તુ છે જેને વ્યક્ત કરવાની જરૂર નથી, તે આંખો દ્વારા આપોઆપ વ્યક્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, ત્યારે તે તેના શબ્દો સુંદર આપો આપ પ્રેમની મીઠી ભાષા બોલવા લાગે છે અને પ્રેમના આ જ એહસાસ પર અમે આપના માટે ખાસ રોમેન્ટિક લવ શાયરી લઈને આવ્યા છે.
- તુમ્હારી ખુશિયોં કે ઠીકાને બહુત હોંગે મગર,
હમારી બેચનીયોં કી વજહ બસ તુમ હો.
- હમારે ઇશ્ક કો યુ ના આઝમાઓ સનમ,
પથ્થરોં કો ભી ધડકના શીખા દેતે હૈ હમ.
- હમને સીને સે લગાયા દિલ ના અપના બન સકા,
મુસ્કુરા કર તુમને દેખા દિલ તુમહારા હો ગયા.
- તુમકો દે દી હૈ ઈશારોં મેં ઈજાઝત મૈંને,
માંગને સે ના મિલ સકૂન તો ચુરા લો મુઝ કો.
- મેરે દિલ કા કહા માનો એક કામ કર દો,
એક બેનામ સી મોહબ્બત મેરે નામ કર દો,
મેરે ઉપર એક છોટા સા અહેસાન કર દો,
એક દિન સુબહ કો મિલો ઔર શામ કર દો.
- યે તેરે ઇશ્ક કા કિતના હસીન એહસાસ હૈ,
લગતા હૈ જૈસે તુ હર પલ મેરે પાસ હૈ,
મોહબ્બત તેરી દિવાંગી બન ચૂકી હૈ મેરી,
અબ ઝિંદગી કી આરઝૂ સિર્ફ તેરા સાથ હૈ.
- રૂકા હુઆ હૈ અજબ ધૂપ-છાંવ કા મૌસમ,
ગુજર રહા હૈ કોઈ દિલ સે બાદલોં કી તરહ.
- કી હૈ કોઈ હસીન ખતા હર ખતા કે સાથ,
થોડા સા પ્યાર ભી મુઝે દે દો સાઝા કે સાથ.
- તેરે ખામોશ હોંઠો પર મોહબ્બત ગુનગુનાતી હૈ,
તુ મેરા હૈ મૈં તેરી હું બસ યાહી આવાઝ આતી હૈ.
- યે કૈસા સિલસિલા હૈ તેરે ઔર મેરે દરમિયાં,
ફાસલે તો બહુત હૈ મગર મોહબ્બત કમ નહીં હોતી.