Romantic line shayari : તલબ ઐસી કી સાંસો મેં સમા લુ તુમ્હે, ઔર કિસ્મત ઐસી કી દેખને કો મોહતાજ હુઆ મૈં, વાંચો શાયરી

પ્રેમ એ લાગણી છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. તે ફક્ત અનુભવી શકાય છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તેને વ્યક્ત કરવું ખૂબ જ જરૂરી છે. જો કે, કેટલાક લોકો પાસે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે શબ્દો નથી હોતા. આવી સ્થિતિમાં, અમે તમારા માટે આવી જ કેટલીક કવિતાઓ લાવ્યા છીએ જે તમને તમારા પ્રેમને વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે.

Romantic line shayari : તલબ ઐસી કી સાંસો મેં સમા લુ તુમ્હે, ઔર કિસ્મત ઐસી કી દેખને કો મોહતાજ હુઆ મૈં, વાંચો શાયરી
Romantic line shayari
| Edited By: | Updated on: Oct 13, 2023 | 10:00 PM

ગુજરાતીમાં રોમેન્ટિક લાઈન શાયરી તમારી આંતરિક લાગણીઓને તમારા પ્રિયજનોને સરળતાથી વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે. જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો આ 2 લાઈનોની રોમેન્ટિક શાયરી તમે તેમને મોકલો, આ થોડાક શબ્દો તમારી લાગણીઓને અભિવ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

આજના સમયમાં લોકો લાંબી શાયરી કે કવિતાઓ વાંચવાનું પસંદ કરતા નથી, તેથી બે લાઈન ગુજરાતીમાં રોમેન્ટિક શાયરી એ તમારી લાગણીઓ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. આ વેબસાઈટ પર, તમે શ્રેષ્ઠ 2 લાઈનોની રોમેન્ટિક શાયરી, પ્રેમ પર શાયરી, મિત્રતા શાયરી વગેરેના નવીનતમ સંગ્રહો વાંચી શકો છો.

  1. ઇન્તજાર તો બસ ઉસ દિન કા હૈ જીસ દિન તુમ્હારે
    નામ કે પીછે હમારા નામ લગેગા.
  2. યે ઇશ્ક બનાને વાલે કી મેં તારીફ કરતા હૂં
    મૌત ભી હો જાતી હૈ ઔર કાતિલ ભી પાકડા નહીં જાતા.
  3. હર યાદો મૈ ઉસી કી યાદ રહેતી હૈ,
    મેરી આંખો કો ઉસી કી તલાશ રહેતી હૈ.
  4. નીંદ ચુરાને વાલે પૂછતે હૈ સોતે ક્યું નહીં,
    ઇતની હી ફિકર હૈ તો ફિર હમારે હોતે ક્યું નહીં
  5. આયના ભી દેખે તો દેખતા રહે તુમ્હે,
    ખુબસુરતી કી વો મિસાલ હો તુમ.
  6. રિશ્તા હો ના હો, બંદગી હોની ચાહિયે,
    મુલકત હો ના હો, બાત હોની ચાહિયે…
  7. સાવન કી બૂંદો મેં ઝલકતી હૈ ઉનકી તસ્વીર,
    આજ ફિર ભીગ બેઠે હૈં ઉન પાને કી ચાહત મેં.
  8. ઉસને પૂછા કી હમારી ચાહત મેં મર સકતે હો
    હમને કહા કી હમ મર ગયે તો તુમ્હેં ચાહેગા કૌન
  9. મેરી ધડકનોં કી રાહોં મેં ખલલ પડતા હૈ
    બિના બતાયે વો મેરે ખયાલોં મેં નિકલ પડતા હૈ
  10. મોહબ્બત તો ખામોશી સે હો જાતી હૈ જનાબ
    યહ તો ખ્વાહિશેં હૈ જો શોર મચા દેતી હૈ..