કોઈને પ્રેમ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે તે જ પ્રેમ કોઈ કારણસર પાછળ છૂટી જાય છે, ત્યારે તેને ભૂલાવવો ખૂબ મુશ્કેલ છે. કારણ કે વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે પણ તેની યાદો આપણા દિલમાંથી ક્યારેય જતી નથી. ત્યા
મિત્રો, તમે કોઈને પ્રેમ કરો છો અને તે તમારાથી દૂર થઈ જાય છે ત્યારે તેમની યાદ તમને સતાવે છે. તમે તેને ખૂબ યાદ કરો છો પણ તે તમારાથી એટલા દૂર હોય છે કે તમે તેમને ના મળી શકો છો ના જોઈ શકો છો ત્યારે આ પોસ્ટમાં તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હૃદય સ્પર્શી યાદ શાયરી લાવ્યા છીએ. કદાચ આ વાંચીને તમને તમારા હૃદયમાં થોડી શાંતિ મળશે.
અબ બુઝા દો યે સિસક્તે હુયે યાદો કે ચિરાગ,
ઉનસે કબ હિજ્ર કી રાતો મેં ઉજાલા હોગા.