ટુ લાઈન શાયરી : પાસ જબ તક વો રહે દર્દ થમા રહતા હૈ, ફૈલતા જાતા હૈ ફિર આંખ કે કાજલ કી તરહ

આજના આ લેખમાં અમે બેસ્ટ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. ત્યારે ઘણી એવી પણ શાયરી છે કે જેની એક લીટી બોલાય ત્યારે બીજી લીટી આપોઆપ દરેકની જીભ પર આવી જાય છે.

ટુ લાઈન શાયરી : પાસ જબ તક વો રહે દર્દ થમા રહતા હૈ, ફૈલતા જાતા હૈ ફિર આંખ કે કાજલ કી તરહ
Two Line shayari
| Edited By: | Updated on: Jan 22, 2024 | 10:30 PM

શાયરી એ આપણા ભારતમાં કવિતાનું એક લોકપ્રિય સ્વરૂપ છે. શાયરી આમ તો ઉર્દૂ ભાષામાં ઘણી હોય છે પણ તે સિવાય હિન્દી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી વગેરે ભાષાઓમાં મુખ્યત્વે શાયરી હવે જોવા અને વાંચવા મળે છે. જેમાંથી ઘણી એવી શાયરી હોય છે જે લોકાના દિલ સુધી પહોચી જાય છે તે વધુ પ્રચલિત બની જાય છે. ત્યારે આજના લેખમાં અમે એવી જ 2 Line best Shayari લઈને આવ્યા છે જેમાં એક થી એક જબરદસ્ત અને પ્રચલીત શાયરી છે.

  1. હર શખ્સ નહીં હોતા હર શખ્શ કે કાબિલ,
    હર શખ્સ કો અપને લિયે સોચા નહિ કરતે.
  2. તારીખ હજાર સાલ મેં બસ ઇતની સી બદલી હૈ,
    તબ દૌર પથ્થર કા થા અબ લોગ પથ્થર કે હૈ.
  3. ઉસકે લફ્ઝોં કે મુકાબિલ મેં ભલા ક્યા કહેતા,
    મૈં ને હૈરાં હી રહેને મેં સહુલત દેખી.
  4. રુક-રુક કે લોગ દેખ રહે હૈ મેરી તરફ,
    તુમને જરા સી બાત કો અખબાર કર દિયા.
  5. કહાં મિલતા હૈ કભી કોઈ સમજને વાલા,
    જો ભી મિલતા હૈ સમજા કે ચલા જાતા હૈ.
  6. ખુદ સે થોડી સી જો તુ વફાદારી કર લે,
    આયના દેખને કી હર રોજ ફિર જરુરત નહીં તુઝે.
  7. મૈં અગર તૂત ભી જાઉં તો આયના હૂં,
    તુમ મેરે બાદ ભી હર રોજ સંવરતે રહેના.
  8. હમકો મોહલત નહીં મિલી વર્ના,
    ઝહેર કા જાયકા બતાતે હમ.
  9. જિન કી નજરોં મેં હમ નહી અચ્છે,
    કુછ તો વો લોગ ભી બુરે હોંગે.
  10. ઘર સે નિકલો તો પતા જબ મેં રખકર નિકલો,
    હદસે ઇન્સાન કી પહેચાન તક મિતા દેતે હૈ.
Follow Us