રોમેન્ટિક શાયરી: ચાહત હૈ યા દિલ્લગી યા યુન હી મન ભરમાયા હૈ, યાદ કરોગે તુમ ભી કભી કિસ સે દિલ લગાયા હૈ..વાંચો શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

રોમેન્ટિક શાયરી: ચાહત હૈ યા દિલ્લગી યા યુન હી મન ભરમાયા હૈ, યાદ કરોગે તુમ ભી કભી કિસ સે દિલ લગાયા હૈ..વાંચો શાયરી
romantic shayari
| Updated on: Jan 20, 2024 | 10:30 PM

લવ શાયરીનો પહેલો હેતુ એ છે કે તમારા પ્રેમનો તમારા હૃદયમાં શું સ્થાન છે તે અહેસાસ કરાવવો, આ સાથે, લોકોને શાયરી વાંચવામાં બહુ મજા આવે છે તેથી અમે તમારા માટે રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે. કંજો તમે પહેલીવાર કોઈ શાયરી વાંચી રહ્યા હોવ તો તેને વાંચવાનો આનંદ અને અનુભૂતિ અલગ છે, જ્યારે એક જ શાયરી વારંવાર વાંચવાથી તમારું મન ઉત્સાહિત થઈ જાય છે, તેથી નવી અને શ્રેષ્ઠ લવ શાયરી અહીં વાચવા મળશે.

  1. ઝરૂરી તો નહીં મોહબ્બત લફઝોં મેં બયાન હો,
    ક્યા સચ મેં મેરી આંખે તુમ્હૈં કુછ નહિ કહેતી.
  2. બહુત હી ખુબસુરત હૈ તેરે એહસાસ કી ખુશ્બુ,
    જીતના ભી સોચતે હૈ ઉતના હી મહેક જાતે હૈ.
  3. લગતા હૈ મેરા ખુદા મેહરબાન હૈ મુજ પર,
    મેરી દુનિયા મેં તેરી મૌજુદગી યુન હી તો નહીં હૈ.
  4. તુજ સે મિલે ના તો કોઈ આરઝૂ ના થી,
    દેખ લિયા તુઝે તો તેરે તલબગાર હો ગયે.
  5. મેં તુમ્હેં મુકદ્દર કી લેકીરોં સે ચૂરા લુંગા,
    તુમ એક બાર મેરા હોને કા દાવા તો કરો.
  6. ઇસ બાત કા એહસાસ કિસી પર ના હોને દેના,
    કી તેરી ચાહતો સે ચલતી હૈ મેરી સાંસે.
  7. તુમ જરા હાથ મેરા થામ કે દેખો તો સહી,
    લોગ જલ જાયેંગે મહેફિલ મેં ચિરાખોં કી તરહ.
  8. હમને દેખા થા શૌક-એ-નઝર કી ખાતિર,
    યે ના સોચા થા કે તુમ દિલ મૈ ઉતર જાઓગે.
  9. બેશુમાર ઇશ્ક હૈ તેરે લિયે મેરી ઇન આંખો મેં,
    બસ નઝર ભર કે દેખ લો મુઝે તુમ.
  10. ના તુમ્હેં હોશ રહે ઔર ના મુઝે હોશ રહે,
    ઇસ કદર તૂટ કે ચાહો મુઝે પાગલ કર દો.

 

Follow Us