પ્રેમ પર શાયરી : છુ જાતે હો મુઝે હર રોજ એક નયા ખ્વાબ બનકર, યે દુનિયા તો ખામખા કહેતી હૈ કે તુમ મેરે કરીબ નહીં
લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે ખૂબ જ સારો લવ શાયરી સંગ્રહ લાવ્યા છીએ જેમ કે એક થી એક બેહતરીન લવ શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે. પ્રેમ એ દરેક મનુષ્યના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સંકલિત ભાગ છે, દરેક જીવમાં લાગણીઓની આતુરતા સ્વાભાવિક છે,
જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને વોટ્સએપ અથવા ફેસબુક પર લવ શાયરી શેર કરવા માંગો છો, તો આ લેખ સંપૂર્ણપણે વાંચો અને તમારી મનપસંદ હિન્દી લવ શાયરી પસંદ કરો. આ ખાસ કરીને બધા પ્રેમીઓ માટે છે. આજે અમે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે નવીનતમ રોમેન્ટિક લવ શાયરી શેર કરી રહ્યા છીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ જે કોઈને પ્રેમ કરે છે તે એસએમએસ દ્વારા અને ક્યારેક લવ શાયરી દ્વારા તેમનો પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ મોટાભાગે તેમને તેમની લાગણી અથવા મૂડ મુજબ લવ શાયરી મોકલે છે.
ખુલતા નહી હૈ હાલ કિસી પર કહે બગૈર,
પર દિલ કી જાન લેતા હૈં દિલબર કહે બગેર.
આંખો કે રાસ્તે સે મેરે દિલ મેં ઉતર ગયે,
બંદ-નવાઝ આપ તો હદ્દ સે ગુજર ગયે.
ઉંગલિયાં મેરી વફા પર ના ઉઠાના લોગો,
જીસકો શક હો વો મુઝસે નિભા કર દેખે.
એક તેરી તમન્ના ને કુછ ઐસા નવાઝા હૈ,
માંગી હી નહીં જાતી અબ કોઈ ઔર દુઆ હમસે.
ખયાલોં મેં ઉસકે મૈને બીતા દી જિંદગી સારી,
ઇબાદત કર નહી પાઉં તો ખુદા નારાજ મત હોના.
આપ દોલત કે તરાજુ મેં દિલોં કો તોલો,
હમ મોહબ્બત સે મોહબ્બત કા સિલા દેતે હૈ.
છુ જાતે હો મુઝે હર રોજ એક નયા ખ્વાબ બનકર,
યે દુનિયા તો ખામખા કહેતી હૈ કે તુમ મેરે કરીબ નહીં.
કભી તુમ આ જાઓ ખયાલોં મેં ઔર મુસ્કુરા દું મેં,
ઇસે અગર ઇશ્ક કહેતે હૈં તો હાં મુઝે ઇશ્ક હૈ તુમસે.
ઉસકી મોહબ્બત લાખ છુપાઈ ઝમાને સે મૈને,
મગર આંખો મેં તેરે અક્સ કો છુપા ના સકા.
યે ક્યા કે વો જબ ચાહે મુઝે છીન લે મુઝસે,
અપને લિયે વો શખ્સ કો તડપતા ભી તો દેખુ