પહેલા પ્રેમ પર શાયરી: જો કહા મૈંને ને કી પ્યાર આતા હૈ મુઝ કો તુમ પર, હંસ કે કહેને લગી ઔર આપ કો આતા હી ક્યા હૈ !

જ્યારે કોઈને મળવાની તીવ્ર ઈચ્છા હૃદયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે આપોઆપ શબ્દો કાવ્યાત્મક રીતે બહાર આવવા લાગે છે. અહીં તમારા શબ્દોને યોગ્ય રીતે દોરવાની જરૂર છે, જે કવિતા દ્વારા રજૂ કરી શકાય છે. કેટલીકવાર લોકો પાસે મીટિંગ સમયે કંઈપણ કહેવા માટે શબ્દો હોતા નથી. ત્યારે આ લેખ દ્વારા અમે પહેલી મુલાકાત પર શાયરી લઈને આવ્યા છીએ.

પહેલા પ્રેમ પર શાયરી: જો કહા મૈંને ને કી પ્યાર આતા હૈ મુઝ કો તુમ પર, હંસ કે કહેને લગી ઔર આપ કો આતા હી ક્યા હૈ !
First love shayari
| Updated on: Jan 02, 2024 | 10:10 PM

જો તમે ગર્લફ્રેન્ડ માટે નવીનતમ ફર્સ્ટ લવ શાયરી શોધી રહ્યા હોય તો આ પોસ્ટ તમારા માટે છે. આજની આ પોસ્ટમાં અમે આપના માટે બેસ્ટ લવ શાયરી, લેટેસ્ટ લવ શાયરી લઈને આવ્યા છે આશા છે કે તમને આ ફર્સ્ટ લવા શાયરી જરુર પસંદ આવશે. શાયરી એ એક પ્રકારની લાગણી છે, જે માણસને તેની ઊંડી લાગણીઓને હૃદયના ઊંડાણમાંથી શબ્દો દ્વારા વ્યક્ત કરવા સક્ષમ બનાવે છે. તમને ગર્લફ્રેન્ડ માટે ફર્સ્ટ લવ શાયરીનો તમામ નવીનતમ શાયરી તમે જોઈ શકો છો

  1. જાને કબ આપસે પ્યાર કા ઈઝાર હોગા,
    જાને કબ આપકો હમસે પ્યાર હોગા,
    ગુજર રહી હૈ આપકી હી યાદ મેં યે રાતે,
    જાને કબ આપકો ભી હમારા અંતજાર હોગા
  2. ઝલક ભર કા દિદાર હુઆ,
    હમ કો તુમસે પ્યાર હુઆ,
    ના પૂછો સુબહ શામ ક્યા હાલ હુઆ,
    એક લમ્હા ભી બિન તુમ્હારે જીના દુશ્વાર હુઆ.
  3. ટકરા કે વો હમસે,
    દિલ ચુરા લે ગયે હમારા,
    ના મેરે બેજાન શરિર કો મુડ કર દેખા
    ના અપના પતા દે કર ગયે.
  4. દેખ કે ઉસકો લગા વક્ત કા દરિયા થમ ગયા,
    ખામોશ હુએ લમ્હે મેં હર કોઈ જમ ગયા,
    મેરે સીને મેં હોતે હુએ ભી મેરા દિલ મેરા ના રહા
    ઉસકો દેખ કે બસ ઉસકા હી બન ગયા.
  5. ના ચાહતે હુએ ભી,
    ના જાને કૈસે હો ગયા,
    પ્યાર હમે તુમસે
    બેહદ પ્યાર હો ગયા.
  6. એક દુસરે મેં ખોયે ખડે હમ દોનો,
    બસ ધડકનો કી અવાજ થી…
    લબ દોનો કે ખામોશ થે,
    પર દિલ કી દિલ સે હો રહી બાત થી…
    માના હમને થોડી ખામોશ વો શરવત કી,
    પર બડી ખૂબસૂરત વો મુલાકાત થી!!
  7. મુલાકત હસીન મુલાકત હો ગઈ,
    આંખે આંખે મેં બાત હો ગઈ,
    ના પૂછો ક્યા હાલત હો ગઈ
    મોહબ્બત તુમસે બેહિસાબ હો ગઈ.
  8. મોહબ્બત મેં નહીં હૈ ફરક જીને ઔર મરને કા
    ઉસી કો દેખ કર જીતે હૈ જીસ કાફિર પે દમ નિકલે
  9. મસલા યે નહી કી ઇશ્ક હુઆ હૈ હમ કો
    મસલા યે હૈ કી ઈઝહાર કિયા જાના હૈ
  10. બસ મોહબ્બત બસ મોહબ્બત બસ મોહબ્બત જાનેમન
    બાકી સબ જઝબાત કા ઈઝહાર કામ કર દીજે