Dosti Shayari : દોસ્તી કે ફુલ હર મૌસમ મેં ખિલતે હૈ, દોસ્તી કે બાદલ હર મૌસમ મેં બરસતે હૈ…..વાંચો મિત્રતા પર એકદમ નવીન શાયરી
મિત્રતા એક એવો શબ્દ છે જેનો અર્થ સમજાવવો ખૂબ જ મુશ્કેલ છે, લોહીનો સંબંધ ન હોવા છતાં પણ કેટલાક લોકો એવા હોય છે કે જેના પર આપણે વિશ્વાસ કરી શકીએ, જેઓ હંમેશા મુશ્કેલ સમયમાં આપણી સાથે રહે છે. આજે અમે તમારા કેટલાક ખાસ મિત્રો માટે દોસ્તી પર બેસ્ટ શાયરી લાવ્યા છીએ.
દોસ્તી શાયરી યુવા પેઢીમાં સૌથી વધુ પસંદ કરાયેલ શાયરી છે. શાયરી પણ મિત્રતા એટલે દોસ્તી પર ખાસ પ્રકારની શાયરી છે જે બે મિત્રો વચ્ચેનો સંબંધ અભિવ્યક્ત કરે છે. આ શાયરી એવા મિત્રો સાથે શેર કરવા માટે છે જે તમારાથી દૂર છે અને તમે જેમને ખુબ જ યાદ કરી રહ્યા છો.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈથી દૂર હોય છે, ત્યારે તે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ઈન્ટરનેટ પર વિવિધ રીતો શોધતો રહે છે. ત્યારે આ શાયરી તમારી લાગણીઓને અન્ય લોકો સાથે વ્યક્ત કરવા માટે યોગ્ય છે.
દોસ્તી કે ફુલ હર મૌસમ મેં ખિલતે હૈ;
દોસ્તી કે બાદલ હર મૌસમ મેં બરસતે હૈ;
હમ મિસ યુ કાહે યા ના કાહે;
યે સચ હૈ કી હમ રોજ આપ સબકો દિલ સે યાદ કરતે હૈ..
મુસ્કાન કા કોઈ મોલ નહિ હોતા;
રિશ્તો કા કોઈ તોલ નહિ હોતા;
લોગ તો મિલ જાતે હૈ હર રસ્તે પર;
લેકિન હર કોઈ આપકી તરહ અનમોલ નહી હોતા..