Best Two Line Shayari: કૌન હૈ જિસે કમી નહીં હૈ, આસમાન કે પાસ ભી જમીન નહીં હૈ….. વાંચો એક થી એક જબરદસ્ત શાયરી

આજના આ લેખમાં અમે બેસ્ટ હિન્દી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. ત્યારે ઘણી એવી પણ શાયરી છે કે જેની એક લીટી બોલાય ત્યારે બીજી લીટી આપોઆપ દરેકની જીભ પર આવી જાય છે

Best Two Line Shayari: કૌન હૈ જિસે કમી નહીં હૈ, આસમાન કે પાસ ભી જમીન નહીં હૈ..... વાંચો એક થી એક જબરદસ્ત શાયરી
Best two line shayri
| Edited By: | Updated on: Jun 25, 2023 | 10:00 PM

શાયરી એ આપણા ભારતમા્ં કવિતાનું એક લોકપ્રિય સ્વરૂપ છે. શાયરી આમ તો ઉર્દૂ ભાષામાં ઘણી હોય છે પણ તે સિવાય હિન્દી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી વગેરે ભાષાઓમાં મુખ્યત્વે શાયરી હવે જોવા અને વાંચવા મળે છે. જેમાંથી ઘણી એવી શાયરી હોય છે જે લોકાના દિલ સુધી પહોચી જાય છે તે વધુ પ્રચલિત બની જાય છે. ત્યારે આજના લેખમાં અમે એવી જ 2 Line best Shayari લઈને આવ્યા છે જેમાં એક થીએક જબરદસ્ત અને પ્રચલીત શાયરી છે.

  1. કૌન હૈ જિસે કમી નહીં હૈ,
    આસમાન કે પાસ ભી જમીન નહીં હૈ.
  2. અક્સર અંધેરોં સે ભરી ગલિયોં મેં,
    નજર આઈ રોશનિયાં આંખો કો ચુભા કરતી હૈ.
  3. મુશ્કિલો સે કહ દો ઉલજે ના હમસે,
    હમે હર હાલાત મેં જીને કા હૂનર આતા હૈ.
  4. ના હોતી મોહબ્બત તો કૈસે જાન પાતે,
    કૈસે જીતે હૈ લોગ કિસી પર મરને કે બાદ!
  5. સુકૂન ક્યા હૈ મૈં નહીં જાનતા,
    શાયદ યે વો હૈ જો તુમ્હારે પાસ આ કે મિલતા હૈ.
  6. પ્રેમ સબ્ર હૈ સૌદા નહીં,
    ઈસીલિએ તો કિસી સે હોતા નહીં.
  7. અબ ડર લગતા હૈ મુજે ઉન લોગો સે,
    જો કહતે હૈ મેરા યકીન તો કરો.
  8. પરવાહ નહીં અગર યે જમાના ખફા રહે,
    બસ ઈતની સી દુઆ હૈ, દોસ્ત મહેરબાન રહે
  9. ખુશિયા સબ કુછ પા લેને મેં નહીં,
    બલ્કિ જિતના મિલા ઉસીમે ખુશ રહને મેં હૈ.
  10. મૈં અબ ભી બેતાબ હું કિતના ઉસકા હોને કો,
    એક વો શખ્સ હૈ જો મેરા હોના નહીં ચાહતા