Beautiful eyes shayari
સુંદર આંખો ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. કોઈની આંખોમાં ગહેરાઈ હોય છે, તો કોઈની આંખોમાં ગજબની ચમક જોવા મળે છે, કોઈની આંખો મોટી હોય છે, કોઈની સુંદર નાની આંખો હોય છે. આંખો ગમે તેવી હોય પણ તેમની પોતાની એક ભાષા હોય છે. આ ભાષાને કારણે પ્રેમી તેની આંખોમાં જોઈને જ તેની પ્રિયતમાની સ્થિતિ અને પીડા બંને સમજી શકે છે. દરેક પ્રેમીની પ્રેમકથામાં આંખોનો ઉલ્લેખ ચોક્કસથી થાય છે. હવે આટલી સુંદર આંખોના વખાણમાં કરવા કવિઓ અને શાયરો શાયરી તેમજ કવિતાનો સહારો લે છે.
ત્યારે આજની આ પોસ્ટમાં સુંદર આંખો પર શાયરી લઈને આવ્યા છે જે તમે તમારી ગર્લફેન્ડ કે પત્નીને સંભળાવી શકો છો અને તેમની આંખોની પ્રસંસા કરી શકો છો
- કરીબ આ તેરી આંખો મેં દેખ લૂન ખુદ કો,
બહુત દીનો સે મૈને આયના નહી દેખા.
- આંખો મેં નમી સી હૈ ચૂપ-ચુપ સે વો બેઠે હૈ,
નાઝુક સી નિગાહોં મેં નાઝુક સા ફસાના હૈ.
- લોગ નજરોં કો ભી પઢ લેતે હૈ,
અપની આંખો કો ઝુકાયે રખના.
- રેહ ગયે લાખોં કલેજા થામ કર,
આંખ જીસ જાનીબ તુમ્હારી ઊઠ ગયી.
- ખુદા તો ઉસકી આંખો મેં થા,
હમ ખામખાન આયતેં પરઢતે રહે.
- ઇશ્ક કે ફૂલ ખિલતે હૈં તેરી બહુસુરત આંખો મેં,
જહાં દેખે તુ એક નજર વહાં ખુશ્બૂ બિખાર જાયે.
- બિન પૂછે હી સુલજ જાતી હૈ સવાલો કી ગુથિયાં,
કુછ આંખે ઇતની હાઝર-જવાબ હોતી હૈ.
- યે મુસ્કુરતિ હુયી આંખેં
જિન મે રક્સ કરતી હૈ બહાર,
શફાક કી, ગુલ કી,
બિજલીઓ કી શોખિયાં લિયે હુયે.
- જાને ક્યૂં ડૂબ જાતા હું હર બાર ઉન્હેં દેખ કર,
એક દરિયા હૈં યા પુરા સમંદર હૈ તેરી આંખે.
- નિગાહોં સે કતલ કર દે ના હો તકલીફ દોનો કો,
તુઝે ખંજર ઉઠાને કી મુઝે ગાર્દન જુકાને કી.