Barish Sad Shayari: પહલે બારિશ હોતી થી તો તુમ યાદ આતી થી, અબ તુમ યાદ આતી હો તો બારિશ હોતી હૈ….વાંચો એકથી એક જબરદસ્ત શાયરી
વરસાદનું એ વાતાવરણ એવું છે જે તમને તમારા કે તમારી ખાસને યાદ અપાવી દે છે અને તેમને મળવાની ઈચ્છા થવા લાગે છે તેમજ આ વરસાદમાં જૂના સંબંધો પણ યાદ આવી જાય છે કદાચએ સંબંધ ના લાંબો સમય ટકી શક્યો હોય પણ તેની તકલીફ દિલમાં રહી જાય છે અને તમને સતાવ્યા કરે છે.
Barish Sad Shayari
Follow us on
મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વરસાદની આ ઋતુ પ્રેમની ઋતુ કહેવામાં આવે છે. ત્યારે ક્યારેક આ પ્રેમની ઋતુ દુખની ઋતુ બની જાય છે ખાસ ત્યારે જ્યારે તમારો પ્રેમ તમારાથી વિખુટો પડી ગયો કે પછી હવે તેમનો પ્રેમ તમારી સાથે ન રહ્યો હોય ત્યારે તેમને વરસાદની ઋતુ તકલીફ આપે છે. પડતો વરસાદ તમને તે દિવસોની યાદ અપાવી જાય છે અને કદાચ તે જ કારણે તમે ઉદાસ થઈ જાવ છો. ત્યારે આજના આ લેખમાં અમે ખાસ તમારા માટે સેડ બારિશ શાયરી લઈને આવ્યા છે.
વાહ મૌસમ આજ તેરી અદા પર દિલ ખુશ હો ગયા,
યાદ મુજકો વો આઈ ઔર બરસ તૂ ગયા !